પોસ્ટ્સ

ઑક્ટોબર 27, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ*

છબી
*દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ*             દિવાળીના તહેવારોમાં  વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે બેસતા વર્ષના દિવસે ચોપડા લખવાની શરૂઆત કરી નફો નુકસાન નો હિસાબ રાખતા હોય છે         કોમ્પ્યુટર યુગમાં અમુક લોકો હીસાબ કોમ્પ્યુટરમાં લે વેચ નો હિસાબ કોમ્પ્યુટરમાં કરતા હોય છે પણ દિવાળીમાં ચોપડા પૂજન તો વેપારી કરતા હોય છે આજે પણ વેપારીઓ ચોપડા ખરીદતા નજરે પડે છે             બ્યુરો રીપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા PHN NEWS

અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ક્રેડીટ આઉટરીચ કેમ્પ યોજાયો*

છબી
*અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ક્રેડીટ આઉટરીચ કેમ્પ યોજાયો* ***** *લોન વાન્છુઓ છે તથા ઉત્તમ કારકિર્દી નિર્માણ અર્થે લોન લેવા માટે કલેકટરશ્રીએ અપીલ કરી*  ભારત સરકારની આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યમાં ઉજવણી કરવાની પહેલ કરાઈ છે.             જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં  લીડ બેંક ઑફિસ, અરવલ્લી જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિ દ્વારા  ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો.            આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સંબોધન આપતા કહ્યું કે, ૧૬ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધી ભારત સરકારના નેમ નિર્દેશ હેઠળ જીલ્લામાં આવેલી ૧૩૦ બ્રાન્ચો  છે. જેમના સાથે મીટીંગ કરીને ૧૦૦ કરોડનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે. અત્યારે ટોકન સ્વરૂપે સેક્શન કરીને એજ્યુકેશન લોન, હોમ લોન, એગ્રીકલ્ચર લોન, પર્સનલ લોન જેવી લોન આપવા સ્ટોલ ઉભા કરાયા છે. લોન વાન્છુઓ છે  અને એજ્યુકેશન લોકો છે તેમણે લોન લેવા માટે અપીલ કરી હતી.           આ કાર્યક્રમમાં બેંક ઓફ