બનાસકાંઠા.દાંતાદાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો.. 15/01/2021

બનાસકાંઠા.દાંતા દાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ ઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો.. કોરોના ની મહામારી ને લઈને લોકોની આર્થિક જિંદગી ભાગી પડી છે અને લોકોને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે 14 જાન્યુઆરી ના ઉતરાયણના તહેવાર ના દિવસે પુરા ભારત ભરમાં ઉતરાયણ ના દિવસે ઊંધિયું અને જલેબી ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે ત્યારે વાત કરવામાં આવે તો દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ દ્વારા કોરોના ની મહામારી માં ઉત્તરાયણનો ફાયદો ઉઠાવી ને ફરસણમાં બમણો ભાવ કરી ઉગાળી લૂંટ ચલાવી રહ્યા છે દાંતા શહેરમાં અન્ય ફરસાણની દુકાનો આવેલી છે પણ અન્ય દુકાનો કરતા પણ ભાવમાં વધારો કરી લોકો ને લૂંટી રહ્યા છે અને ખાસ કે ત્યારે સરકારી ટેક્સ ભરતી બાલાજી .આનંદ. રિયલ .આવી અનેક કમ્પનીઓના ભાવ ખૂબ નીચા.છે ત્યારે દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના ભાવ 300 રૂપિયે કિલોના ભાવ માં વેચી દાંતા અને આજુબાજુના ગામડાઓમાંથી આવતી ભો...