પોસ્ટ્સ

સપ્ટેમ્બર 25, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

યુવા કાર્યકર રાજેશ કાંગસીયા પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા 2022 ચૂંટણી લડવાનું આહવાન

છબી
આપ ના યુવા કાર્યકર રાજેશ કાંગસીયા પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા 2022 ચૂંટણી લડવાનું આહવાન આજરોજ આમ આદમી પાર્ટી ના યુવા કાર્યકર એવા રાજેશ કાંગસીયા પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી ના પ્રદેશ પ્રમુખ નટવરસિંહ ઠાકોર ની હાજરી માં ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા અને અને કહું કે આમ આદમી પાર્ટી ના કેટલાક tનેતા સામાન્ય કાર્યકર્તા ની અવાજ  દબાવે છે અને કાર્યકર્તા નું સાંભળતા નથી અને બીજી પાર્ટી ના નીતિ થી નારાજ થઈ રાજેશ કાંગસીયા એ આમ આદમી પાર્ટી માં સભ્ય પદે.  રાજીનામુ આપી પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા હતા આવનાર સમય માં ગરવી ગુજરાત પાર્ટી 2022 માં વિધાનસભા ચૂંટણી માં 151 સીટ પર પોતાના ઉમેદવારઉભા રાખશે.  બ્યુરો રીપોર્ટ અમદાવાદ

અંબાજી મંદિરના ભંડારામાં આવતી 90 ટકા ચાંદી નકલી, વેપારીઓ ભક્તો સાથે કરી રહ્યા છે છેતરપીંડી*

છબી
અંબાજી મંદિરના ભંડારામાં આવતી 90 ટકા ચાંદી નકલી, વેપારીઓ ભક્તો સાથે કરી રહ્યા છે છેતરપીંડી* જગતજનની માં અંબાના શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તો દર વર્ષે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. અંબાજી મંદિર ભંડારામાં ભક્તો પોતાની યથાશક્તિ દાન આપે છે. ભક્તો પોતાની માનતા તેમજ બાધા પૂરી કરવા માટે માના ચરણોમાં શિશ નમાવે છે ત્યારે સોના ચાંદીની વસ્તુ ભેટ કરતા હોય છે. પરંતુ માતાના ભંડારામાં આવતી ચાંદી ની ભેટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. માં અંબાના ભંડારામાં ભેટ આવતી મોટાભાગની ચાંદી નકલી છે.  *બાધા - માનતા પૂરી થતાં ભક્તો માતાના ભંડારામાં કરે છે ભેટ* અંબાજી મંદિર માં શક્તિનું સ્વરૂપ છે. દર વર્ષે લાખો ભક્તો માના મંદિરે શીશ ઝૂકાવવા માટે આવે છે. ભક્ત જ્યારે મંદિરમાં આવે છે ત્યારે પોતાની જે પણ બાધા માનતા હોય છે કે પૂરી થતાં મંદિરના ભંડારામાં નાણાં ઉપરાંત સોના ચાંદીની વસ્તુઓ ભેટ કરતા હોય છે. જેમાં છત્ર, ત્રિશૂળ, પતરા પર માતાજીના હાથ પગની છાપ, ઘર, પાદુકા, યંત્ર, ટીકો જેવી વસ્તુઓ ભંડારામાં ભેટ કરતા હોય છે. પૂજાની થાળી સાથે તેમજ સોના ચાંદીની દુકાનો પ