પોસ્ટ્સ

જાન્યુઆરી 9, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

आापत्तिजनक ट्वीट करने वाले पायलट ने बाद में पीएम से माफी भी मांगी। उन्होंने एक और ट्वीट कर लिखा, 'मैं प्रधानमंत्री को लेकर किए गए ट्वीट्स और अन्य आपत्तिजनक ट्वीट्स के बारे में माफी मांगता हूं, जिससे किसी की भावनाएं आहत हुई हैं।' यह भी लिखा कि, 'मैं स्पष्ट करता हूं कि गो एयर का सीधे या परोक्ष रूप से मेरे किसी भी ट्वीट से कोई संबंध नहीं है 10/01/2021

છબી
Prime Hindustan News channel 10/01/2021 पीएम नरेंद्र मोदी के खिलाफ पायलट ने की अभद्र टिप्पणी, हुआ ये एक्शन 10/01/2021. प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ ट्विटर पर आपत्तिजनक टिप्पणी करने पर निजी एयर लाइंस गो एयर ने एक पालयट को नौकरी से निकाल दिया। कंपनी ने सख्त कदम उठाते हुए वरिष्ठ पायलट को बर्खास्त किया है। गो एयर ने बयान जारी कहा कि ऐसे कृत्यों के प्रति कंपनी की जीरो टालरेंस की नीति है। कर्मचारियों के लिए कंपनी के रोजगार नियमों व नीतियों में नीतियों, जिनमें सोशल मीडिया भी शामिल है, का पालन करना अनिवार्य है। माफी मांगी  आापत्तिजनक ट्वीट करने वाले पायलट ने बाद में पीएम से माफी भी मांगी। उन्होंने एक और ट्वीट कर लिखा, 'मैं प्रधानमंत्री को लेकर किए गए ट्वीट्स और अन्य आपत्तिजनक ट्वीट्स के बारे में माफी मांगता हूं, जिससे किसी की भावनाएं आहत हुई हैं।' यह भी लिखा कि, 'मैं स्पष्ट करता हूं कि गो एयर का सीधे या परोक्ष रूप से मेरे किसी भी ट्वीट से कोई संबंध नहीं है और यह मेरे व्यक्तिगत विचार थे। मैं अपने द्वारा किए गए कार्योंकार्यों के लिए पूरी जिम्मेदारी लेता

ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસનો માધવસિંહભાઈ સોલંકી માટેનો સુંદર લેખ એક વાર જરૂર ટાઈમ કાઢીને વાંચશો.*માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાયડૉ. જય નારાયણ વ્યાસ 10/01/2021

છબી
*ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસનો માધવસિંહભાઈ સોલંકી માટેનો સુંદર લેખ એક વાર જરૂર ટાઈમ કાઢીને વાંચશો.* માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાય ડૉ. જય નારાયણ વ્યાસ  ૯૪ વરસની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે આજે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે ૧૪૯ બેઠકો જીતીને સ્થાપેલી કીર્તિમાન આજે પણ એમનો એમ છે. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ તો સમય જ કહી શકશે. માધવસિંહભાઈ સાથે મારે સીધેસીધું કામ કરવાનું બન્યું. ૧૯૮૦ થી ૧૯૮૫નાં એ વરસો ગુજરાતની વિકાસગાથાનાં સ્વર્ણિમ વરસો હતાં. માત્ર એટલું જ નહીં પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજું કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમ. જી. શાહ, એચ. કે. ખાન, એચ. આર. પાટણકર, એસ. કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સનદી અધિક

प्रधानमंत्री इमरान खान ने भारत पर आरोप लगाते हुए कहा था कि उनका पड़ोसी देश पाकिस्तान में सांप्रदायिक हिंसा भड़का रहा है। इमरान ने कहा कि मैं आपके दुख में आपका साझेदार हूं और आपकी पीड़ा को बांटने के लिए पहले भी आगे आया था। उन्होंने आगे कहा कि मैं श्रद्धांजलि देने और मृतक के परिवारों को सांत्वना देने फिर जल्द ही आऊंगा। बता दें कि पाकिस्तान में सुन्नी मुसलमान बहुसंख्यक हैं। 09/01/2021

છબી
पाकिस्तान : हजारा मुस्लिम समुदाय के 11 लोगों का कत्ल, सरकार के खिलाफ प्रदर्शन !! 👉Prime Hindustan News channel 09/01/2021 पाकिस्तान : हजारा मुस्लिम समुदाय के 11 लोगों का कत्ल, सरकार के खिलाफ प्रदर्शन !! 09 जनवरी 2021, लोगों की हत्या करने के बाद प्रदर्शन का माहौल !सरकार के खिलाफ प्रदर्शन कर रहे परिजन ! पाकिस्तान !! पाकिस्तान में ISIS के आतंकवादियों द्वारा हजारा मुस्लिम समुदाय के 11 लोगों की हत्या करने के बाद वहां प्रदर्शन का माहौल है। इन मृतकों के परिवारजन रविवार से ही क्वेटा के वेस्टर्न बाइपास इलाके में पाकिस्तान सरकार के खिलाफ शवों को रखकर प्रदर्शन कर रहे हैं। बता दें कि आतंकवादी संगठन ISIS ने इस्लाम के नाम पर इन लोगों की हत्या की थी लेकिन अब इसी समुदाय के लोग पाकिस्तान सरकार के खिलाफ विरोध प्रदर्शन कर रहे हैं। पाकिस्तान के प्रधानमंत्री इमरान खान को अपने ही देश में खुद के धर्म वालों के ऊपर अत्याचार को लेकर घेरा जाता रहा है। इमरान खान ने ISIS के हमले को भारत से जोड़ा !  पाकिस्तान के प्रधानमंत्री इमरान खान ने हजारा मुसलमानों पर ISIS के हमले को भारत से जोड़ दिया

ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છેકહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે. 09/01/2021

છબી
અહીં બતાવવામાં આવેલા વડલા નું વૃક્ષ એ ગાંધીનગર મા આવેલા ગ માર્ગ પર બરાબર ગાંધીમંદિર તથા વિધાનસભા ની વચ્ચે આવેલો છે ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે  આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છે કહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે હાલ આ વિસ્તાર ને પોલીસ બેરિટેક લગાવીને કોર્ડન કરી દેવામાં આવેલ છે ગરવી ગુજરાત પાર્ટી  પર્યાવરણ પ્રેમી દ્રારા ગાંધીનગર મા જે પ્રકૃતિ રક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભવિષ્ય મા જ્યારે પ્રકૃતિ રક્ષા માટે જરૂર પડે ગરવી ગુજરાત પાર્ટી જરૂર થી કાર્ય કરશે