ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
બનાસકાંઠા.Prime Hindustan News channel બનાસકાંઠા : કાશ્મીર જેવા માહોલથી કુદરતી કરફ્યુ નોં માહોલ Prime Hindustan News channel 05/04/2021 ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા માં ધુમ્મસ છવાયેલ વાતાવરણથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હયો.સવારના પહોરમાં વાહનચાલકોને લાઈટો ચાલું રાખવાની ફરજ પડી હતી.ધુમ્મસના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય પણ જોવા મળ્યો હતો.આજે સવારથી ધૂમમ્સ વચ્ચે કાશ્મીર જેવું ઠંડુંગાર વાતાવરણ હોવાથી લોકો સવારથી જ ઘરમાં પુરાઈ રહ્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો દાંતીવાડા ડીસા ધાનેરા થરાદ લાખણી ના ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું.. વધારે પડતી ઠંડીથી એરંડા રાયડા અને બટાટાના પાકને નુકસાન થવાની ભીતિ..વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા હાઈવે ઉપર વાહનોમાં વિઝિબિલિટી ઘટ