તા.૧૬/૦૧/૨૦૨૨.ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે બનેલ ચકચારી સ્વીફ્ટ કારની હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.
*ડીસા રૂરલ પોલીસ સ્ટેશન* *(બનાસકાંઠા – પાલનપુર)* તા.૧૬/૦૧/૨૦૨૨.ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે બનેલ ચકચારી સ્વીફ્ટ કારની હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો. બનાવની હકિકત એવી છે કે, ગઇ કાલ તા.૧૪/૦૧/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી હરેશભાઇ ઉર્ફે હરેશશંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી જાતે માળી ઉ.વ. ૩૪ ધંધો – વેપાર રહે. ડીસા બેંક ઓફ બરોડા લીલાશા નગર બેકરી કુવા વહોળા વિસ્તાર તા. ડીસા વાળા જે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર નંબર : GJ-01-RL-1669 વાળીમાં સ્પેશીયલ વર્ધીનો વ્યવસાય કરતા હોય અને તે સ્વીફ્ટ કાર ચલાવવા સારૂ ડ્રાઇવર રાખેલ હોય તેઓએ પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ કે, પોતાની સ્વીફ્ટ કારના ડ્રાઇવર તા.૧૧/૦૧/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર લઇ ડીસા ખાતેથી માલગઢ પોતાના ઘરે જઇ રહેલ હતો તે દરમ્યાન આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી મંદિર પાસે આવતા અજાણ્યા ઇસમોએ મોટર સાઇકલ થી આડશ કરી સ્વીફ્ટ કાર રોકાવી ડ્રાઇવરને સ્વીફ્ટ કારમાંથી નીચે ઉતારી તેના હાથમાં ચાવી ઝૂંટવી લઇ *સ્વીફટ કાર નંબર :