ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ દારૂબંધીનો કાયદો દાંતા તાલુકામાં લાગુ પડતો નથી તેઓ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં દારૂની દુકાનો ખુલી ગઈ છે અને આ બદીના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન છે.
દાંતા તાલુકામાં દારૂના અડ્ડાઓમાં વધારો, વેલવાડા ગામે બુટલેગરે સ્થાનિક પર હુમલો કર્યો સાહેબ સરકાર તો ગરીબ પ્રજાને રોજગારીના માર્ગ બતાવે છે પણ તમે કેમ પ્રજાને બરબાદીના મારે માર્ગ કે ચઢાવી રહ્યા હોય તેવી લોક મુખે ચર્ચાઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ દારૂબંધીનો કાયદો દાંતા તાલુકામાં લાગુ પડતો નથી તેઓ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં દારૂની દુકાનો ખુલી ગઈ છે અને આ બદીના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી દાંતા તાલુકામાં આવેલું જગ વિખ્યાત યાત્રાધામ છે. અંબાજી થી 20 કિલોમીટર દૂર આવેલું દાંતા ગામ દાંતા તાલુકાનું વડુ મથક છે. દાંતા ની અંદર છેલ્લા કેટલાય સમયથી માથાભારે બુટલેગરનું દારૂનું સ્ટેન્ડ ખુલ્લી આમ ચાલી રહ્યું છે, દાંતા પોલીસને દાંતામાં બધું દેખાય છે પણ આ બુટલેગરનું સ્ટેન્ડ દેખાતું નથી. આ બાબતને લઈને દાંતા તાલુકાના જાગૃત નાગરિકે દાંતા પોલીસ મથકે અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીને લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ દાંતા ખાતે માથાભારે બુટલેગરનું સ્ટેન્ડ બંધ