થરાદ તાલુકાના દીપડા ગામો બે ઈતિયાસિક શિવજીના મદિર આવેલા છે 10જેવા કુલ દેવી દેવતાઓના સ્થાનો છે અને પુરો શ્રાવણ મહીનો બે મંદીર મો અખંડ જોત જળાવામો આવે છે
થરાદ તાલુકામાં એક એવુ ગામ આવેલો છે તેનુ નામ દીપડા છે થરાદ તાલુકાના દીપડા ગામો બે ઈતિયાસિક શિવજીના મદિર આવેલા છે 10જેવા કુલ દેવી દેવતાઓના સ્થાનો છે અને પુરો શ્રાવણ મહીનો બે મંદીર મો અખંડ જોત જળાવામો આવે છે આ વખતે શિવ પુરાણ વોચવામો આવે છે અને ગમના લોક સવારે શિવપુરાણ નુ લાભ લે છે કથાકાર નાગજીભાઈ ગૌભકત બધાને કથાનુ લાભ આપે છે તેયારે મહતવની વાત એ કે દીપડામો બે ગૌ શાળા આવેલી છે એ ગામના તથા આજુબાજુના ગૌ ભકતો સાથ સહકાર આપી ગૌમાતાની સેવા કરવામાં આવે છે આ બે વરસથી કોરોના કાળ અને વરસાદ ન વરસથો હાલત કફો બની છે દાન પણ નથી મળતો આજે જન્માષ્ટમી મોહત્સવ ઉજવામો આવેયો હતો કોરોના ધેયાન રાખી ભજન સંતવાણી નો કાર્યક્રમ તથા મટકી ફોડવાનો કાર્યક્રમ રાખેયો હતો અને ચડાવા બોલવામો આવેયા હતા ગૌ ભકતો મનમુકી વરસયા હતા ગૌ ભકત કલાકાર વેલજીભાઈ પટેલ એન્ડ પાલ્ટિ ભજનની રમજટ બોલાઈ હતી કાર્યક્રમ અતમો ભગવા રંગનો પટો દેશ હિતમો ગૌ સેવા એ મોટો ધર્મ ટકી રહે ગૌ માતાની સેવા થાય એ હેતૂથી સન્માન કરવામો આવેયો હતો બ્યુરો રિપોર્ટ PHN NEWS