પત્રકાર એકતા સંગઠન ગીર સોમનાથ.આવેદન પત્રમાથાભારે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર પત્રકારો ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે કાયદેસર પગલાં ભરવા બાબત આવેદન આપ્યું...
પત્રકાર એકતા સંગઠન ગીર સોમનાથ. આવેદન પત્ર માથાભારે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર પત્રકારો ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે કાયદેસર પગલાં ભરવા બાબત આવેદન આપ્યું... ગીર સોમનાથ જિલ્લા સંગઠન દ્વારા કલેકટર ને આવેદન આપી યોગ્ય કાર્યવાહી અંગે કરી રજૂઆત... આપ સાહેબના માધ્યમથી ગુજરાત સરકાર ને અમો ગીર સોમનાથ પત્રકાર એકતા સંગઠન ના તમામ પત્રકારો ની નમ્ર રજૂઆત છેકે, વેરાવળ માં ગેરકાયદેસર બાંધકામ ખોટા વેચાણ વ્યવહાર કરનાર ત્રિપુટી એટલે કે (૧) ભાવેશ ચંદુલાલ ઠકરાર (૨) અરવિંદ પીઠા નાંઘેરા (૩) બ્રિજેશ મહેતા આ ત્રણેય વેરાવળ સોમનાથ માં બાંધકામ નો ધંધો કરે છે,જેમાં કાયદેસર કરતા ગેરકાયદેસર ના કામ વધુ કરે છે,બોગસ વેચાણ વ્યવહારો પણ કરે છે,સરકાર ની તિજોરીને મોટું નુક્સાન કરે છે... અમારા ગીરન્સનાથ વેરાવળ ના પત્રકારો ક્યારેય તેની ગેરકાયદેસર બાબતો ના સમાચાર બનાવે ત્યારે પોતાની ગાડી ઓડી કાર જી.જે.૩૨ બી ૮૦૦ પત્રકાર ઉપર ચડાવવા પ્રયાસ કરી,રસ્તામાં ઊભા રાખી જાનથી મારી નાખવાની ધમકી આપે છે,છરી જેવા તીક્ષ્ણ હથિયારો બતાવે છે, અમારા વિરુદ્ધ કાઈ છાપ્યું એટલે ઉપર મોકલી દઈશું તેવી ધમકી અવાર નવર