પોસ્ટ્સ

જૂન 27, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસયાત્રા' કાર્યક્રમના આયોજન માટે વર્ચ્યુઅલ બેઠક મળી.

છબી
- અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસયાત્રા' કાર્યક્રમના આયોજન માટે વર્ચ્યુઅલ બેઠક મળી. - 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' કાર્યક્રમના આયોજન માટે ચીફ સેક્રેટરી, ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના આયોજન માટે ચીફ સેક્રેટરી, ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી, અને અત્યાર સુધીના કર્યોની પ્રગતિની ચર્ચા કરવામાં આવી, અલગ અલગ વિભાગીય સંકલન પ્રવૃત્તિઓનું વિભાગવાર આયોજન અને વિવિધ વિભાગની કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. ભારતની આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ સ્વરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રા નું આયોજન કરવામાં આવશે. આ વિકાસયાત્રા દરમિયાન 18 જેટલા વિવિધ વિભાગોના પ્રયોગમાં વિકાસકાર્યોનું લોકાર્પણ,નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિ