પોસ્ટ્સ

ફેબ્રુઆરી 1, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ ડિડ‍્સ અંતર્ગત અર્વેનેશ કાર્યક્રમ યોજાયો

છબી
વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ ડિડ‍્સ અંતર્ગત અર્વેનેશ કાર્યક્રમ યોજાયો ગુજરાત  ઇકોલોજી કમિશન ગાંધીનગર ના સહયોગથી સમીકરણ સહાયક ઉજાસ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભાભર તાલુકાના વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ   ગુડ ડિડ‍્સ અર્વેનેશ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે સરપંચ શ્રીમતી એવનબા દિલીપ સિંહ  વાઘેલા તથા દિલીપ સિંહ વાઘેલા તથા રબારી  ધુડીબેન‌ રામાભાઇ તા.પં. સદસ્ય ભાભર ઉપસરપંચ માનસંગ ભાઈ બોચોતર તથા ડેરી મંત્રી જામાભાઈ દેસાઈતથા   તમામ ગ્રામ પંચાયતના સભ્યો સામાજિક  કાર્યકર વિક્રમદત્ત દવે તથા વિક્રમસિંહ એ વાઘેલા તથા નારણભાઈ દવે તથા પ્રવીણભાઈ પ્રજાપતિ તાલીમ તજ્જ્ઞો ‌ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં covid-19 નીતિ નિયમોનું પાલન કરી માસ્ક ફરજિયાત પહેરેલ તાલીમ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવેલ આ પ્રસંગે તજ્જ્ઞો દ્વારા પર્યાવરણ જાગૃતિ ગામમાં અને ઘરના કચરા નિકાલ વ્યવસ્થા‌‌ પાણીનો બગાડ અટકાવો પર્યાવરણની જાળવણી કરવી તથા દર વર્ષે પર્યાવરણનો ઉછેર કરી આપણે કુદરતી સંપત્તિને જાળવવા હાકલ કરી હતી આ પ્રસંગે દિલીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગામમાં