ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ'ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ'
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ' ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ' **** ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદારવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન **** રથયાત્રાની રુટ સમીક્ષા દરમિયાન કોમી એકતાના અભૂતપૂર્વ દર્શન થયા. *** *ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી* • 15થી વધુ વિભાગો સાથે પોલીસનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે અમદાવાદ પોલીસનું આ આયોજન આસ્થા અને વ્યવસ્થાના ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ માટે કેસ સ્ટડી સમાન છે આસ્થા અને વ્યવસ્થા સાથે એકતાનો સંદેશ આપતી આ રથયાત્રા છે. *-*-*-*-*-*-*-*-*-*-*-*- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટની સમીક્ષા કરી. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને શ્રી હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જગ