ડીસામાં બે આખલા વચ્ચે મહા યુધ્ધ

*ડીસામાં બે આખલા વચ્ચે મહા યુધ્ધ*

     ડીસાની સરકારી દવાખાન પાસે જાહેર રોડ ઉપર બે આખલા વચ્ચે જોરદાર મહા યુધ્ધ ખેલાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી કોઈને નુકસાન ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો 

    ‌‌( *વિનોદભાઈ બાડીવાલા* )

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી