પોસ્ટ્સ

સપ્ટેમ્બર 5, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

शिक्षक दिवस पर योग गुरु ज्योति बाबा का अखिल भारतीय महिला शक्ति संघ द्वारा किया गया भव्य सम्मान

છબી
शिक्षक दिवस पर योग गुरु ज्योति बाबा का अखिल भारतीय महिला शक्ति संघ द्वारा किया गया भव्य सम्मान नशा मुक्ति युवा भारत अभियान के लिए शिक्षक दिवस पर योग गुरु ज्योति बाबा सम्मानित  हेमा पटेल ने शिक्षक दिवस पर किया योग गुरु ज्योति बाबा का सम्मान  कानपुर। नशे के विरुद्ध सर्व समाज एकजुट होकर प्रहार नहीं करेगा तो आने वाली पीढ़ी वंशानुगत आधार पर जन्मजात नशेबाज बनेगी इसीलिए हर बाबा गणेश जी के पंडाल से बाबा गणेश का संदेश नशा मुक्त हो भारत देश का संदेश हर बच्चे तक पहुंचना चाहिए उपरोक्त बात अखिल भारतीय महिला शक्ति संघ द्वारा संकट मोचन मंदिर के सामने बर्रा दो में भव्य गणेश महोत्सव में शिक्षक दिवस पर आयोजित स्वतंत्रता संग्राम सेनानी उत्तराधिकारी और योग गुरु ज्योति बाबा के सम्मान समारोह के अवसर पर अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एंबेसडर एवं प्रदेश प्रभारी योग गुरु ज्योति बाबा ने कही और ज्योति बाबा ने कहा कि नशा मुक्ति युवा भारत के लिए मातृशक्ति को आगे आकर नशे की गुलामी से युवाओं को आजाद करने के लिए आजादी की एक और अमृत जं

અરવલ્લી જિલ્લા પંચાયતમાં મળી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા પંચાયતમાં મળી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક. અરવલ્લી ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી. પરમારની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક મળી.બેઠકમાં SBM-G ના વિવિધ કામો વિશે ચર્ચા કરવામાં આવી.આ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં સામુહિક શૌચાલય દરખાસ્તની મંજૂરીની કામગીરીની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સામુહિક શોક પીટ  અને સામુહિક કામપોસ્ટ પીટની દરખાસ્ત અંગે સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ગ્રે વોટર મેનેજમેન્ટ, ટ્રીટમેન્ટ યુનિટ અંગે પણ ચર્ચા કરવામાં આવી.ગામડામાં શહેર જેવી વ્યવસ્થા થાય તેનું આયોજન થાય,પ્લાસ્ટિક કચરો જુદો પાડવાનો, અને કચરાના નિકાલ માટે મેનેજમેન્ટ જરૂરી છે.રોગચાળો ના ફેલાય તેના માટે આયોજન કરવું જરૂરી છે.સ્વચ્છતા માટે અન્ય મહત્વના આયોજન કેવા હોવા જોઈએ તેની ચર્ચા કરવામાં આવી.આ યોજના અંતર્ગત સ્વછતા મિશનને સહકાર મળે અને સ્વછતા સાથે સુખાકારી વધે તેવા આયોજન કરવા માટે સમિતિમાં ચર્ચા થઇ. આજની બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી. પરમાર, ચેરમેનશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,આ

અરવલ્લી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨વિતરણ સમારોહ યોજાયો.

છબી
અરવલ્લી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨ વિતરણ સમારોહ યોજાયો. શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ .”ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨ વિતરણ સમારોહ યોજાયો.જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા. અરવલ્લી જિલ્લો શિક્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે ત્યારે આજે ઉત્સાહભેર જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા કલેક્ટરશ્રી  ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે... આજે શિક્ષક દિવસ ઉજવીએ છીએ.આજે ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસના દિવસે હે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. એક શિક્ષક કેવી રીતે સમાજ, દેશને કેવી રીતે પ્રકાશ પાડી શકે છે તે તેમને જીવન ઉપરથી પ્રેરણા મળી છે. આપણા જિલ્લાના પણ શ્રેષ્ઠ શિક્ષકોએ કોઈજ ચિંતા કર્યા વિના શિક્ષણને મહત્વ આપ્યું. અને સુંદર ભવિષ્ય ઘડતરમાં ફાળો આપ્યો.બાળકો શિક્ષકનું અનુકરણ કરતા હોય છે. અને જીવનના દરેક પડાવનો હિમ્મતથી સામનો કરવા માટે