પોસ્ટ્સ

મે 29, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છે.આ યોજનાથી શહેર , ગામડા અને જીલ્લામાં સ્વચ્છતાના દર પણ ઊંચા આવ્યા છે.મહિલાઓને શરમ અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાથી પણ રાહત મળી છે.

છબી
સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય. -------------------------- મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પરષોત્તમભાઈ બારીયા (લાભાર્થી) સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં 'સંપૂર્ણ સ્વચ્છતા' પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના

ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.--------------------------

છબી
ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. -------------------------- ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં 58 નવનિર્મિત પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થી વર્ચુઅલ જોડાઈને સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસો ના રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ડીવાયએસપી તથા બાયડ પોલીસ લાઈન રૂપિયા 6,29,00,000 (છ કરોડ ઓગણત્રીસ લાખ )માં અને સાઠંબા પોલીસ સ્ટેશનનું રૂપિયા 67, 00,000 (સડસઠ લાખ ) નું નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.જે સરકાર દ્વારા પોલીસ માટે ઉત્તમ કાર્ય છે.નવનિર્મિત પોલીસ સ્ટેશન નો મુખ્ય હેતુ અરજદારોને સારી સુવિધા મળી રહે અને પોલીસ તંત્ર સમાજ માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તેવો છે. પોલીસ પરિવાર ને હૂંફ પૂરી પાડવા સારું તેમજ એક જ પરિસરમાં પોલીસ પોતાના પરિવારની સાથે રહી શકે તે માટે અરવલ્લી જિલ્લામાં આગામી સમયમાં એક ભવ્ય હેડક્વાટર નવનિર્માણ પામવા જઈ રહ્યું છે. જે