પોસ્ટ્સ

મે 23, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી જીલ્લાની પાણી સમિતિની સમીક્ષા બેઠક.-----------------------------------------------------------------------

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી જીલ્લાની પાણી સમિતિની સમીક્ષા બેઠક. ----------------------------------------------------------------------- અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષાની બેઠક મળી. જેમાં જિલ્લાના દરેક ખૂણે પાણી પુરવઠાનો યોગ્ય જથ્થો પૂરો પાડવા સૂચના અપાઈ. બેઠકમાં જીલ્લાના વિવિધ ગામમાંથી મળેલી પાણી સમસ્યાની ફરિયાદોની સમિક્ષા કરી તેને આ સમસ્યાનો યોગ્ય અને ઝડપી નિકાલ લાવવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયાં. નલસે જલ યોજના હેઠળ દરેક ફળિયામાં પાણી કનેક્ટિવિટી પહોંચે તે અંગે પણ કામગીરી કરાઈ. દરેક લોકોને જીલ્લાની કોઈ પણ પરિસ્થિિમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે અંગે પણ વિચારણા કરાઈ. જીલ્લામાં ચાલતી ખેત તલાવડી, બોર વ્યવસ્થા, તળાવ ઊંડાણ, નહેર લંબાવવાની પ્રક્રિયા, તળાવ ભરવાની કામગીરીની પણ સમીક્ષા કરાઈ. દરેક યોજનાનો લાભ લોકો સુધી ઝડપથી પહોંચાડી શકાય તે અંગે પણ ચર્ચા કરાઈ. પાણી સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય લેવલના અઘિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધવા વહિવટી અધિકારીઓને સૂચન

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક ------------------------------------------------------------------------ચોમાસુ વહેલું આવી શકે તેવી શક્યતાને પગલે તમામ રીતે જિલ્લા વહીવટી તંત્ર સજજ.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક  ------------------------------------------------------------------------ચોમાસુ વહેલું આવી શકે તેવી શક્યતાને પગલે તમામ રીતે જિલ્લા વહીવટી તંત્ર સજજ. અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, આબોહવા , હવામાનને જોતા વાવાઝોડું અને વરસાદના કિસ્સામાં કોઈ નુકસાન પહોંચે તો તેને મદદરૂપ થવા આપણું તંત્ર સાબદુ રહે તે જરૂરી છે. આ માટે તાલુકા કક્ષાએ રિસ્પોન્સ સેન્ટર કાર્યરત થાય તે ખાસ જરૂરી છે. આ માટે દરેક મામલતદાર શ્રી એ રિસ્પોન્સ સેન્ટર ખાતે ટેલિફોન નંબર, કમ્પ્યુટર સહિત હાજર રહેનાર અધિકારી, કર્મચારીની ફરજ વ્યવસ્થાપન અંગે માહિતી આપી. બેઠકમાં અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં એ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું, કંટ્રોલ રૂમ સુધી સતત વિગતો પહોંચાડવી, સંબંધિત અધિકારી અને વિભાગ સાથે સંકલન કરવું, બચાવની કામગીરી કરવા માટે પૂર્વ તૈયારી કરવા કહ્યુ.  ડેમ અને અન્ય સાઈટ પર આગોતરું મેઇન્ટેઈન થાય, સાધનો અપડેટ ક