અમદાવાદ.*શહેરના કુબેરનગર વિસ્તારના 100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આજે આમ આદમી પાર્ટીમાં જોડાવ્યા હતા.*
*પ્રેસ નોટ* આમ આદમી પાર્ટી ગુજરાત 21.10.2020 *કુબેરનગરમાં ભાજપના 100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા* એક તક ""આપ" ને પછી જુવો ગુજરાત ને અમદાવાદ. *શહેરના કુબેરનગર વિસ્તારના 100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આજે આમ આદમી પાર્ટીમાં જોડાવ્યા હતા.* જી.એસ.ટી.બાદ લોકડાઉનમાં ધંધા વેપાર ઠપ્પ થઈ ગયા છે.વેપારીઓના નફો કરવાના બદલે નુકસાની ભોગવી રહ્યા છે.તેવા સમયમાં સરકાર કોઈ રાહત આપવાના બદલે માસ્કના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.દિવાળીના તહેવારમાં પણ બજારોમાં મંદી જોવા મળી રહી છે.ભાજપ સરકારની નીતિ નિયમોથી કંટાળી ગયા હતા. કુબેર નગર વિસ્તારમાં રહેતા અને સિંધી બજારમાં વેપાર-ધંધો કરતા 100 કરતા વેપારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાવવા કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરનો સંપર્ક કર્યો હતો.આજ રોજ વેપારીઓએ લીલાશાહ હોલ,કુબેરનગર ખાતે મીટીંગ ગોઠવી હતી. આમ આદમી પાર્ટીમાં વેપારીઓ જોડાવવાના હોવાથી શહેર પ્રમુખ અમજદખાન પઠાણ. ઉત્તર ઝોન પ્રમુખ ક્રિપાલસિંહ રાઠોર અને લીગલ સેલના ઉપ પ્રમુખ કૈલાશભાઈ તમાઇચી અને દીપકભાઈ ઇન્દ્રેકર હજાર રહ્યા હતા. અમજદખાન