પોસ્ટ્સ

ઑક્ટોબર 11, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતામાં કયાં પોલીસની રહેમનજર હેઠળ અને ક્યાં વિસ્તારમાં ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારુના અડ્ડાઓ જુઓ આ લિસ્ટ*

છબી
*દાંતામાં કયાં પોલીસની રહેમનજર હેઠળ અને ક્યાં વિસ્તારમાં ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારુના અડ્ડાઓ જુઓ આ લિસ્ટ* દાંતા તાડીના અને દારૂના હપ્તા નાં વિવાદમાં આવેલા રાહુલ જમાદાર ઉપર કેમ કોઈ ખાતાં કિય તપાસ કરવામાં ન આવી* દાંતા ટ્રાફિક પોલીસ અને ટાઉન માં ફરજ બજાવતો રાહુલ જમાદાર પોતાની નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ નો ઉપયોગ કયા કામમાં કરે છે અને કેમ નથી રાખતો નંબર પ્લેટ શું આ બાબતને પોલીસ વડા તપાસ કરશે ખરા* દાંતા રાવણ ટેકરી પાસે તાડીનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ હતુ ત્યારે તાડી પીવા જતા લોકો દ્વારા પુછવામાં આવ્યું હતું કે અમે હાલમાં ત્યાં બેસીને તાડી પીએ છીએ તો પોલીસ આવશે તો નહીં ને ત્યારે તાડી વેચનાર કહે છે કે હું રાહુલ જમાદાર ને દર મહિને હપ્તો આપું છું તમને કોઈ નહીં પકડે આવો વિડિયો વાયરલ થયો હતો છતાં પણ પોલીસ વડા દ્વારા કોઈ ખાતાં કિય તપાસ કરવામાં ન આવી ત્યારે આવા તો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલા દારુના અડ્ડાઓ પણ છે તો ચોક્કસથી કહીં શકાય છે કે રાહુલ જમાદાર દારુના હપ્તા ઉઘરાવતા હોય તેમા કોઈ નવાઈ નથી દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારુના અડ્ડાઓ નુ

जम्मू कश्मीर में पेहली बर्फ बारिश से मौसम सुहाना हो गया #PHN NEWS सत्य के साथ#

છબી

શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઈ અને ગુજરાત અને ભારત મા ડીસા શહેર ના જાણીતા જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી નુ રોડ અકસ્માત મા અવસાન થયું હતું જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન મા વેપાર ની પેઢી ડીસા શહેર મા આવેલ છે

છબી
       શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઈ અને ગુજરાત અને ભારત મા  ડીસા શહેર ના જાણીતા જીવદયા પ્રમી  ભરતભાઈ કોઠારી નુ રોડ અકસ્માત મા અવસાન થયું હતું જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન મા  વેપાર ની પેઢી ડીસા શહેર મા આવેલ છે અને ભરતભાઈકોઠારી એસોસિયેશન ના સભાસદ હતા શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઇ ઓ જે સભાસદ છે તેમનો અકસ્માત મા મૃત્યુ થાય તો ન્યુ ઇન્ડિયા કંપની માંથી પાંચ લાખ રૂપિયા નો દર વર્ષે વીમા લેવામાં આવે છે  જે ભરતભાઈ કોઠારી ના વારસદાર તેમના ધર્મ પત્ની નૂતનબેન ભરતભાઈ કોઠારી ના બેંક એકાઉન્ટ માં તારીખ  7/10/2021  રોજ જમા આવેલ છે પાંચ લાખ વિમા ના અને પચ્ચીસ હજાર વધારા ના ન્યુ ઇન્ડિયા કંપની એ આપેલ છે શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી  અને કારોબારી ની આગવી સુજ થી આવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે એસોસિયેશન ના સભાસદો નો વીમા લેવામાં આવેછે તેનુ પ્રીમીયમ એસોસિયેશન ભરે છે અને પેઢી મા મુનીમ/ મંજુર/હમાલ/ ડ્રાઇવર અને પરિવાર ના સભ્યો નો વિમો ખુબજ ઓછા પ્રીમીયમ મા એસોસિયેશન દ્વારા લેવામાં આવે છે એસોસ