પોસ્ટ્સ

સપ્ટેમ્બર 24, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પાંથાવાડા ગામની સીમમાંથી સેન્‍ટ્રો ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ...

છબી
દાંતીવાડા......                                                                                  પાંથાવાડા ગામની સીમમાંથી સેન્‍ટ્રો ગાડી  માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ...   બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોરથલીયા  તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણકુમાર દુગ્‍ગલ નાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ સુચના આપેલ અને  પાડોશી રાજસ્‍થાન રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ  ગુજરાતમાં ધુસાડવામાં આવતો હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પુજા યાદવ થરાદ વિભાગ થરાદનાઓની માર્ગદર્શન હેઠળ ગતરોજ  ના  પોલીસ સબ.ઇન્સ.શ્રી એમ.એમ.કુરેશી  પાંથાવાડા પો.સ્ટે..નાઓ પો.સ્‍ટાફના એ.એસ.આઇ. બાબુલાલ હસમુખભાઇ તથા એ.એસ.આઇ. રમેશભાઇ જેઠાભાઇ અ.પો.કોન્સ. ભરતભાઇ કાળાભાઇ. તથા અ.પો.કોન્સ.દિનેશભાઇ ભગવાનભાઇ  તથા અ.પો.કોન્સ. વિરભદ્રસિંહ નરેન્દ્રસિંહ  નાઓ પાંથાવાડા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સેન્ટ્રો ગાડી નંબર MH.43.A.4494 નો પીછો કરી રોકાવતાં તેમાં ચાલક મનોહરલાલ અચળારામ વિશ્નોઇ રહે. કોટડા તા.રાણીવાડા જી.જાલોર (રાજ.)વાળો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સલગ્ન પાંથાવાડા ની તિરુપતિ બાલાજી કોલેજ ની બી.એ.સેમ.3 નીપરીક્ષામાં ટોપટેન માં વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ પ્રથમ સ્થાન તેમજ શેખ સાદીયાબાનું સરીફખાન એ ચોથું સ્થાન પ્રાપ્ત કરી ને પાંથાવાડા તેમજ કોલેજ નું નામ રોશન કર્યું..

છબી
દાંતીવાડા...  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સલગ્ન પાંથાવાડા ની તિરુપતિ બાલાજી કોલેજ ની બી.એ.સેમ.3 નીપરીક્ષામાં ટોપટેન માં  વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ પ્રથમ સ્થાન તેમજ શેખ સાદીયાબાનું સરીફખાન એ ચોથું સ્થાન પ્રાપ્ત કરી ને પાંથાવાડા તેમજ કોલેજ નું નામ રોશન કર્યું.. પાંથાવાડા માં તિરૂપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષ થી એચ.એન.જે.યુ.પાટણ થી સલગ્ન જોડાયેલી છે જે અંતર્ગત 2019-20 ની બી.એ.સેમ.3.ની પરીક્ષા લેવાતા  તિરુપતિ બાલાજી કોલેજ પાંથાવાડા ની વિદ્યાર્થીની પુરોહિત ભાવનાબેન વાલાભાઈ એ 605 ગુણ માંથી 528 ગુણ પ્રાપ્ત કરી ને ટોપટેન માં પ્રથમ અને શેખ સાદીયાંબાનું સરીફખાને  650 ગુણ માંથી 515 ગુણ પ્રાપ્ત કરીને ચોથું સ્થાન પ્રાપ્ત કરીને કોલેજ, ગામ અને સમાજ નું નામ રોશન કર્યું છે અને કોલેજ દ્વારા  આ સિધ્ધીપ્રાપ્ત તારલાઓ માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજી સન્માનપત્ર આપી સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ કાર્યક્રમ માં કોલેજ મેનેજમેન્ટ અરવિંદભાઈ ત્રિવેદી, કોલેજ ના પ્રિસિપાલ, તાલુકાપંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ,પૂર્