ભિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામમાં આરોગ્ય સબ-સેન્ટર અધિકારી નિમણૂંક બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને રોડ, ટાવર નેટવર્ક અને આંગણવાડી મકાન ઉભું કરવા બાબતે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ભિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામમાં આરોગ્ય સબ-સેન્ટર અધિકારી નિમણૂંક બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને રોડ, ટાવર નેટવર્ક અને આંગણવાડી મકાન ઉભું કરવા બાબતે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાઘેશ્વરી મુકામે આરોગ્ય સબસેન્ટર બનાવેલ છે જે સેન્ટર પર આજ દિન સુધી કોઈ અધિકારીની નિમણૂંક કરેલ નથી. જેના લીધે ગામના લોકોને બિમારીમાં તાત્કાલિક સેવા મળી શક્તી નથી. તો તાત્કાલિક ધોરણે આરોગ્ય અધિકારી ની નિમણૂંક થાય તેવી ગામ જનોની માંગ છે. વાઘેશ્વરી ધાટાથી પાંચગામડાની સીમ સુધી અંદાજે 5 કિલોમીટર રોડ પાકો ડામર રોડ બે વષઁ પહેલા બનાવેલ હતો.તે આજની તારીખે સંદતર તૂટી ગયેલ છે. અને હનુમાનજી ના મંદિરથી 1 કિલોમીટર રોડ ઈન્દ્રાસી નદીનું વહેણ જાય છે. જેથી ત્યાં આગળ પુલ બનાવવામાં આવે તો દશઁનાથીઓને મુશ્કેલી દૂર થશે.. વાઘેશ્વરી ગામે હાલ તાત્કાલિક નેટવર્ક માટે ટાવર ઊભું કરવાની જરૂરિયાત છે .જે નેટવર્ક માટે ટાવર ઊભું નહીં કરવામાં આવેતો અત્યારે આધુનિક સમયમાં શિક્ષણ, ભણતર બિલકુલ બગડે છે. નેટવર્ક ના અભાવે સરકારી કચિરી માં માગ ઉઠવા પામી છે અને આંગણવાડી કેન્દ્ર વાઘેશ્વરી ગામે ચાલુ હોવા છતાં મકાનની સગવ