પોસ્ટ્સ

જૂન 6, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિહોરી પોલીસનો સપાટો દેશી દારૂ અને દારૂ ની ભઠ્ઠી રાનેર ગામેથી ઝડપી પાડી કાંકરેજ ના રાનેર મુકામે

છબી
શિહોરી પોલીસનો સપાટો દેશી દારૂ અને દારૂ ની ભઠ્ઠી રાનેર ગામેથી ઝડપી પાડી  કાંકરેજ ના રાનેર મુકામે          શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ  તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ નાઓની પ્રોહી /જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટેની કડક અમલવારી કરવા સુચના હોઇ તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે આધારે એસ.વી.આહીર પો.સબ.ઇન્સ. શિહોરીનાઓ  બાતમી હકીકત મળેલ કે રાનેર ગામની સીમમાં ધનસિંગ નારણસિંગ જાતે.જાદવ તથા ભરતજી ફુલાજી જાતે.જાદવ બંન્ને રહે.રાંનેર તા.કાંકરેજવાળા તથા હમીરસિહ ચંદુજી ઠાકોર રહે.અઘાર તા.સરસ્વતિ જી.પાટણવાળાઓ  ધનસીંગ નારણસીંગ જાવદના કબજા ભોગવટાના ખેતરમાં એકબીજાના મેળાપીપણાથી દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે. સદરે હકીકત આધારે બે પંચોના માણસો સાથે હકીકતવાળી જગ્યાઓ ઉપર રેઇડ કરતા સદરે  જમીન ઉપરથી બલ્યુ કલરના પીપડા દેશીદા

દાંતીવાડા તાલુકાના સાતસણ ગામ માં કાળીબેન ભારમલ ભાઈ બુબકીયા મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે સાતસણ ગામ ના મુખ્ય માર્ગ પાંથાવાડા તરફ જવાના રસ્તા પર છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલ અને જર્જરિત નાળુ ક્યારે મરામત થશે તેવી ગામ લોકોની માંગ છે પરંતુ આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ બની બેઠેલા નિ શાન તંત્ર ઠેકાણે લાવશે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે કે પછી મેરી બી ચૂપ ઓર તેરી ભી ચૂપ..

છબી
દાંતીવાડા.. સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન.. કોરોના કહેર વચ્ચે સાતસણ ગ્રામ પંચાયત માં આવેલ નાગરિકો માસ્ક પહેરતા નથી..  દાંતીવાડા તાલુકા મા આવેલું   સાતસણ ગામ મા બસ સ્ટેન્ડથી આશરે ૫૦૦ મીટરના અંતરે વાહળો આવેલ છે જેના પર કરેલ નાળુ 2017 માં આવેલ પૂર હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલી હાલતમાં પડેલ છે જેના અનુસંધાને આજે અમારા સંવાદદાતા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ પંચાયતમાં તલાટી હાજર હતા તેઓએ કાળીબેન ભારમલ ભાઈ બુબકિયા સરપંચ  ને ફોન કરીને બોલાવતા મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયત માં આવ્યા અને અમારા સંવાદદાતાએ સરપંચ વિશે પૂછતા તેઓએ કહેલ કે હું જ સરપંચ શું અમારા સંવાદદાતાએ છેલ્લા ત્રણ વર્ષથી તુટેલા નાળા વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે અમારે કશું કરવું નથી અને અમારે કાંઈ જવાબ આપવો નથી તમારે જે કરવું હોય તે કરો અમારે ગામનો વિકાસ કરવો નથી અને તમારા જેવા કેટલાય પત્રકારો આવે છે.. આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ નો પાવર લઈને અમારા સંવાદદાતા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.અને કોરોના ના કહેર વચ્

સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન..

છબી
દાંતીવાડા.. સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન.. કોરોના કહેર વચ્ચે સાતસણ ગ્રામ પંચાયત માં આવેલ નાગરિકો માસ્ક પહેરતા નથી..  દાંતીવાડા તાલુકા મા આવેલું   સાતસણ ગામ મા બસ સ્ટેન્ડથી આશરે ૫૦૦ મીટરના અંતરે વાહળો આવેલ છે જેના પર કરેલ નાળુ 2017 માં આવેલ પૂર હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલી હાલતમાં પડેલ છે જેના અનુસંધાને આજે અમારા સંવાદદાતા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ પંચાયતમાં તલાટી હાજર હતા તેઓએ કાળીબેન ભારમલ ભાઈ બુબકિયા સરપંચ  ને ફોન કરીને બોલાવતા મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયત માં આવ્યા અને અમારા સંવાદદાતાએ સરપંચ વિશે પૂછતા તેઓએ કહેલ કે હું જ સરપંચ શું અમારા સંવાદદાતાએ છેલ્લા ત્રણ વર્ષથી તુટેલા નાળા વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે અમારે કશું કરવું નથી અને અમારે કાંઈ જવાબ આપવો નથી તમારે જે કરવું હોય તે કરો અમારે ગામનો વિકાસ કરવો નથી અને તમારા જેવા કેટલાય પત્રકારો આવે છે.. આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ નો પાવર લઈને અમારા સંવાદદાતા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.અને કોરોન