લુવાણા કળશ ની એસ બી આઈ બેંક ની અંદર નોકરી કરતા ચેતનભાઇ ગેલોત રાજસ્થાનના કેશિયર તરીકે લુવાણા કળશ ની બેંકમાં ફરજ બજાવતા હતા તેમનો આજે વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહ મા લુવાણા ગામ ના વતની શાસ્ત્રી મદનભાઈ અને શાસ્ત્રી નરસી એચ દવે મંત્ર ઉચ્ચાર થી માન-સન્માન સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કેશિયર ચેતનભાઇ ગેલોત નુ સન્માન કર્યું હતુ
લુવાણા કળશ ની એસ બી આઈ બેંક ની અંદર નોકરી કરતા ચેતનભાઇ ગેલોત રાજસ્થાનના કેશિયર તરીકે લુવાણા કળશ ની બેંકમાં ફરજ બજાવતા હતા તેમનો આજે વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહ મા લુવાણા ગામ ના વતની શાસ્ત્રી મદનભાઈ અને શાસ્ત્રી નરસી એચ દવે મંત્ર ઉચ્ચાર થી માન-સન્માન સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કેશિયર ચેતનભાઇ ગેલોત નુ સન્માન કર્યું હતુ તેમાં ઉપસ્થિત બેંક મેનેજર પરસોત્તમ ભાઈ સાહેબ શ્રી ફિલ્ડ ઓફિસર પિયુષભાઈ કે પટેલ જીતેન્દ્રભાઈ અને એસ બી આઈ સ્ટાફ ભાવેશભાઈ તથા શીવાભાઈ અને વાલજીભાઈ અને શામળસીગ રાજપુત અને દશાભાઈ અને દૂધ ડેરીના મંત્રી જી ટી પટેલ અને મઘજી ઠાકોર અને ગ્રામજનો ઉપસ્થિત રહીને ચેતનભાઈ એ જે પાછલા પાંચ વર્ષથી બેન્ક ની અંદર કેશિયર તરીકે સેવા આપી એ બદલ બેંકના સ્ટાફ ગ્રામજનો દ્વારા તેમનો સન્માન કરી પછી વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો અને કેશિયર ચેતનભાઇ ગેલોત એ બેંક સ્ટાફ અને ભૂદેવોનો અને ગ્રામજનો સ્ટાફ મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા