પોસ્ટ્સ

જુલાઈ 31, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે "પહેલી રાખી દેશ પ્રેમ કી" કાર્યક્રમ યોજાયો..

છબી
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે   "પહેલી રાખી દેશ પ્રેમ કી" કાર્યક્રમ યોજાયો. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્ધારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં થઇ રહ્યા છે.ગુજરાત ના ૧૮,૫૫૪ ગામ માંથી બહેનો અને આગેવાનો દ્ધારા  રાખી અને પત્ર જવાનો ને સમર્પિત કરવામાં આવ્યા.તે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા  જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા ની સુચના થી સમગ્ર  ટીમ દ્ધારા જીલ્લા માં ૧,૧૦૦ પ્રોગ્રામ સાથે ૧,૫૦૦ રાખી અને પત્ર અેકત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં માઁ ભારતી ની રક્ષા કરતા જવાનો ની રક્ષા માટે બહેનો દ્ધારા પ્રા્ર્થના કરી વિજય સુત્ર રુપે અર્પણ કરવામાં આવેલ.જે જીલ્લા ની સરહદી વિસ્તાર નડાબેટ ખાતે જવાનો ને માઁ નડેશ્વરીના આશીર્વાદ મેળવીને સમર્પિત કરવામાં આવ્યા.        આ પ્રસંગે કાર્યક્રમ ના અધ્યક્ષ મા.ધારાસભ્ય શ્રી કિર્તિસિંહજી વાઘેલા, ઝોન સંયોજક બિપિનભાઇ ઓઝા બોર્ડર કમાન્ડર શ્રી  જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા વિનોદ પટેલ સુઇગામ મામલતદાર શ્રી , સહ સંયોજક ઉમેશભાઇ પ્રજાપતિ, ભરતસ

અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રનું મહા ઓપરેશન.!! કતલખાને લઈ જવાતા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવાયા*

છબી
*અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રનું મહા ઓપરેશન.!! કતલખાને લઈ જવાતા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવાયા*   *સલીમખાન પઠાણ (અરવલ્લી)* મોડાસા નજીકથી જીલ્લા પોલીસતંત્રએ ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલતા બચાવી લેવાયા હતા. અરવલ્લી પોલીસ દ્વારા આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે મળેલી બાતમીને આધારે કાર્યવાહી કરતાં 200થી વધુ ગૌવંશનો બચાવ થયો હતો.અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે. ત્યારે મોડાસાને અડીને આવેલા પહાડપુરથી કસ્બા સુધી માઝુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા એસપી મયુર પાટીલ અને ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમાર તેમની ટીમ, મોડાસા ટાઉન પોલીસ પીઆઈ વાઘેલા ટાઉન પોલીસ જવાનો તેમજ એસ.ઓ.જી સહીત પોલીસ જવાનોના મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા.પોલીસ ને ઝાડી-ઝાંખરા માંથી મરણતોલ હાલતમાં બાંધેલા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચ

પ્રતિનિધિ ભીલડીભીલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI કિર્તીભાઈ દવે નો વિદાય સંભારમ યોજાયો

છબી
પ્રતિનિધિ ભીલડી ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI કિર્તીભાઈ દવે નો વિદાય સંભારમ યોજાયો    ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિર્તીભાઈ દવે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા ભીલડી પોલીસ સ્ટેશનમાં નિસ્ઢા અને કર્તવ્ય થી નોકરી કરી અને અહિજ ભીલડી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારોહ યોજાયો તેમને નિવૃત્ત થતા પોલીસ કર્મચારી કિર્તીભાઈ દવે ને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું     આ વિદાય સમારોહમાં ડી.વાય.એસ.પી ચૌધરી ભીલડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ઍ.બી.શાહ.જુની ભીલડી સરપંચ મનુ ભાઈ.આગેવાન રઘુ ભાઈ જોશી  તેમજ આગેવાનો પોલીસ સ્ટાફ અને ભીલડી વેપારીઓ રાજકીય આગેવાનો પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જીવન માં બહુ પ્રગતિ કરે તેવી વડિલો દ્વારા શુભેચ્છા પાઢવામા આવી હતી. રિપોર્ટર : ભરતભાઈ ઠાકોર ભીલડી