અરવલ્લી જિલ્લામાં આગામી તા. 05 થી 18 જુલાઇ 2022 દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે.......................
અરવલ્લી જિલ્લામાં આગામી તા. 05 થી 18 જુલાઇ 2022 દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે. કાર્યક્રમ નોડલ અધિકારી અને DRDO ના ડાયરેક્ટ શ્રી બી.ડી. દાવેરાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ. “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા” આગામી તા. 05 જુલાઈ થી 18 જુલાઈ દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે તાજેતરમાં સમગ્ર રાજ્યના કલેક્ટરશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે રાજયના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. ત્યાર બાદ કાર્યક્રમ નોડલ અધિકારી અને DRDO ના ડાયરેક્ટ શ્રી બી.ડી. દાવેરાના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કાર્યક્રમના સંલગ્ન અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી. વિડિયો કોંફરન્સમાં આપેલ માહિતી અનુસાર રાજયના તમામ જિલ્લાઓમાં આગામી તા. 05 જુલાઈ થી તા.18 જુલાઈ દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને જરૂરી સુચનો કર્યા હતા. જેમાં વિકાસ યાત્રામાટે રૂટ પ્લાન બનાવવા અંગે, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની સમિતી તૈયાર કરી ત