દાંતા ખાતે આવેલ સર ભવાની વિદ્યાલય ખાતે જિલ્લા આયોજન મંડળ દ્વારા સને 2020/21 ની સાલમાં 1,65,000 અંકે રૂપિયામાં બનાવેલ
દાંતા ખાતે આવેલ સર ભવાની વિદ્યાલય ખાતે જિલ્લા આયોજન મંડળ દ્વારા સને 2020/21 ની સાલમાં 1,65,000 અંકે રૂપિયામાં બનાવેલ
એક ઓફિસ સરભવનસિંહ હાઈસ્કૂલના ગેટની બાજુમાં ચોકિયાત માટે બનાવેલ છે આ ઓફિસની અંદર સર ભવાની સિંહ હાઈસ્કૂલના ટ્રસ્ટના એક ટ્રસ્ટ દ્વારા આ ઓફિસની અંદર સ્ટુડન્ટ બુક ઝેરોક્ષ લેમિનેશન નામની દુકાન ખોલવા માટે જ ઓફિસની દીવાલ ઉપર જાહેરાત લખેલ છે આ ઓફિસ સર ભવાની સિંહ હાઈસ્કૂલના એક ટ્રસ્ટી માટે બનાવેલ છે કે સર ભવાનીસિંહ હાઈસ્કૂલના ચોકીદાર માટે તે ખરેખર એક તપાસનો વિષય છે જો સર ભવાનીસિંહ હાઈસ્કૂલના ચોકીદાર માટે જો આ ઓફિસ માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા અને સરકાર શ્રી દ્વારા આટલો બધો ખર્ચ કરેલ હોય તો બરાબર પણ આ તો ઓફિસ સર ભવાની હાઈસ્કૂલના એક ટ્રસ્ટી માટે દાન કરેલ છે કે ભેટ આપેલ છે કે કોઈ ભાડા પેટે આપેલ છે જો ભાડા પેટે આપવામાં આવેલ હોય તો સર ભવાની સિંહ હાઇસ્કુલ આગળની ભાગે વિશાળ પ્રમાણમાં જગ્યા પડેલ છે તો સરકારશ્રીને વિનંતી કરો કે આવી ઓફિસ બનાવી ભાડા પેટે આપે તો સર ભવાની સિંહ હાઈસ્કૂલને બાહોળી આવક થાય સાથે સાથે અત્યારે ધોરણ ૧૦ તથા ધોરણ 12 ની પરીક્ષા ચાલુ છે સરકાર ની ગાઈડલાઈન મુજબ ની મર્યાદાની અંદર ઝેરોક્ષ સેન્ટર ખોલવાની મનાઈ છે અને અત્યારે રાજ્યમાં પેપરો ફુટવાનો સિલસિલો ચાલુ છે અને સર ભવાની સિંહ સિંહ હાઇસ્કુલની અંદર ગુજરાત સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓ થતાં સરકારશ્રી ની અન્ય સરકારી નોકરીઓ મેળવવાની પરીક્ષાઓ લેવામાં આવે છે તો શું સર ભવાની સિંહ હાઈસ્કૂલના વહીવટકર્તાઓ ની મિલીભગત છે તો મેં જિલ્લા આયોજન મંડળ આટલો બધો ખર્ચ કરીને બનાવેલ ઓફિસ ચોકીદારને ફાળે જશે કે સર ભવાની સિંહ બનાવેલ ઓફિસ ચોકીદારને આપવામાં આવશે કે આયોજન મંડળ અધિકારી તપાસ કરશે ખરા કે પછી સબ ચલતા હૈ એવો ઘાટ થશે આ અનુસંધાને જિલ્લા આયોજન મંડળ ને તપાસ કરવા વિનંતી
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com