અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!*તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો
અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!* તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે જેમાં મોટાભાગના યાત્રિકો પોતાના ખાનગી વાહનો લઈને અંબાજી આવે છે જ્યારે કેટલાક યાત્રિકો બસ ટ્રેન અને ટ્રાન્સપોર્ટ દ્વારા આવતા હોય છે. અંબાજી બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર પાર્કિંગ કરીને ઉભેલા વાહનો ટ્રાફિકજામ કરી રહ્યા છે ત્યારે અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક દેખાતા નથી પરંતુ અંબાજીના જુના બજારમાં શાક લેવા આવતા સ્થાનિક લોકો એક બે મિનિટ માટે રોડ સાઈડમાં ઊભા હોય ત્યારે પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક નડી રહ્યું છે. અંબાજીમાં જગ્યા જગ્યા પર ગેરકાયદેસર પાર્કિંગમાં અને નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનો પોલીસ દ્વારા હટાવવામાં આવતા નથી કે પોલીસ દ્વારા આવા વાહનો સામે ડ્રાઈવ પણ ચલાવવામાં આવતી નથી અને જ્યારે અંબાજીના સ્થાનિક લોકો જ્યારે પોતાના વાહન દ્વારા બજારમાં કોઈ વસ્તુ લેવા માટે ઊભ