પોસ્ટ્સ

જૂન 9, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ ઊંઘ તુ રહ્યું અને અંબાજી દાંતા પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યા

છબી
દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ ઊંઘ તુ  રહ્યું અને અંબાજી દાંતા પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યા આરોગ્ય વિભાગને લઈ આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં બોગસ ડોકટરો પોતાની ડીગ્રી વગર મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે અને કોરોના કાળમાં મને ફાવે તેમ પૈસા ઇંજેક્શનો આપી લોકોના મોત આરોગ્ય સાથે છેડાં કરી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં બોગસ તબીબોને ત્યાં આરોગ્ય વિભાગને લઈ પાર મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી ત્યારે દાંતા આરોગ્ય વિભાગ તપાસ કરવામાં મોન રહ્યું ત્યારે લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે છેડાં કરતાં ડોક્ટરો ઉપર અંબાજી અને દાંતા પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દાંતા આરોગ્ય વિભાગના અધિકારીઓ આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી ત્યારે આરોગ્ય મંત્રીની રજુઆતો પણ આરોગ્ય વિભાગ ગોળીને પી ગયુ ત્યારે દાંતા અંબાજી પોલીસે બોગસ તબીબો ઉપર લાલ આંખ કરી છે ત્યારે દાંતા તાલુકામાં બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે હજુ પણ પણ બોગસ ડોકટરની તપાસ કરવામાં

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ 24 કુલ.મુ. કિ. રૂ.5910/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

છબી
*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ 24 કુલ.મુ. કિ. રૂ.5910/- નો  મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા   બનાસકાંઠા એલસીબી અલ્પેશભાઈ તથા ઇસ્વરભાઈ દેસાઈની દાંતા તાલુકામા સરાહનીય કામગીરી ટુંક સમયમાં વધુ કેસ બનાવતા દારૂના બુટલેગરોમા ફફડાટ   *💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ* શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા *શ્રી આર.જી.દેસાઈ  પો.સબ.  ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*          *એ.એસ.આઈ અલ્પેશભાઈ ,તથા અ.પો.કો.ઇશ્વરભાઇ નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબાજી ગામે રહેતા જીતુભાઇ ઉદાજી વણઝારા તેમજ વિનોદભાઈ સોમાભાઈ વણઝારા નાઓ જી.એમ.ડી.સી મેદાનમાં ખુલ્લામાં દારૂ વેચાણ કરતા હોવાની બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ 24 કિ.રૂ.5910/- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી હાજર મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ