લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાનું ગૌરવ....

લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાનું ગૌરવ...
      લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાની દીકરીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ એથ્લેટિક રમતો  દોડ વિભાગમાં 800 મીટર દોડમાં ડાભી મિતલબેન હીરાભાઈ પ્રથમ ક્રમે,  400 મીટર દોડમાં ઠાકોર કિનાબેન જેહાભાઈ પ્રથમ સ્થાને, 1500 મીટર દોડમાં સાંબોડ અનિતાબેન ઈશ્વરભાઈ દ્વિતીય ક્રમે, 100 મીટર દોડમાં ભારતીબેન તૃતીય ક્રમે રહ્યાં હતા. જ્યારે લાંબી કૂદમાં ઠાકોર કિનાબેન જેહાભાઈ દ્વિતીય ક્રમે વિજેતા બની શાળા પરિવાર, સંસ્થા અને લવાણા ગામનું ગૌરવ વધારેલ છે. તેમના માર્ગદર્શક શ્રી ઝવેરભાઈ અને શાળાના આચાર્યશ્રી ડી.બી.સોઢા સાહેબ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*