દાંતા 10 વિધાનસભામાં પ્રથમ નંબર પર લાતુભાઈ અને બીજા નંબર પર કાંતિ ખરાડી* !
દાંતા 10 વિધાનસભામાં પ્રથમ નંબર પર લાતુભાઈ અને બીજા નંબર પર કાંતિ ખરાડી બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા પૈકી દાંતા વિધાનસભા સૌથી અલગ વિધાનસભા છે. 5 ડિસેમ્બરના રોજ બીજા ચરણમાં આ વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે દાંતા 10 વિધાનસભા મા ભાજપ કોંગ્રેસ વચ્ચે વચ્ચે રસાકસીનો મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા લાતુભાઈ પારઘીને ટિકિટ આપવામાં આવીછે.લાતુભાઈ પારઘી દાંતા વિસ્તારમાં જાણીતો આદિવાસી ચહેરો છે. લાતુભાઈ પારઘી ને જગ્યા જગ્યા પર સારું સમર્થન મળી રહ્યું છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં ભાજપ હાલમાં આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે કાંતિ ખરાડી જે જગ્યા પર પ્રચાર કરવા જાય છે ત્યાં આગળ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પાંચ વર્ષ બાદ ચૂંટણી આવે એટલે હવે દેખાયા છો. લાતુભાઈ પારઘી સરળ અને સૌમ્ય સંભાવના હોઈ દાંતા વિસ્તારમાં આ વખતે કમળ ખીલે તો નવાઈ નહીં. દાંતા તાલુકાના અને અમીરગઢ તાલુકાના ગામે ગામે લોકો અબકી બાર લાતુભાઈ, લાતુભાઈ ના નારા લગાવી રહ્યા છે. હાલના તબક્કાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં પ્રથમ નંબર પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાતુભાઈ પારગી ચાલી રહ્યા