ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે*ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે*
ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ શ્રી ઝુલેલાલ ના મંદિર હવન તેમજ આરતી કરી ધામધૂમથી સિન્ધી સમાજ ના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને બપોર બાદ ભગવાન શ્રી ઝુલેલાલ ની ભવ્ય શોભાયાત્રા ડીસા શહેરમાં પરીક્રમા કરશે આ શુભ પ્રસંગે લોકો ભગવાન શ્રી ઝુલેલાલ ના દર્શન, હવન તેમજ પ્રસાદ નો લાભ લેવા પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કર્યો છે તેમજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ  રાખી ને લાભ લેવા વિનંતી છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.