પોસ્ટ્સ

સપ્ટેમ્બર 7, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારાડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ

છબી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અંતર્ગત યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શીશપાલસિંહ ના માર્ગદર્શન હેઠળ ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ સરકાર શ્રી ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આદર્શ હાઈસ્કૂલ, ડીસા ખાતે  યોગ કોચ શ્રીમતિ  સંગીતાબેન ગિરીશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.         ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન (INO)બનાસકાંઠા કોઓર્ડીનેટર ડો.અમીરામભાઈ જોષી, વિશેસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારેલ. કોચ સંગીતાબેન ચૌધરી દ્રારા તાલીમાર્થીઓને યોગ સેન્ટર ચાલુ કરવા બાબતે માહિતી આપી યોગ ને જન જન સુધી પહોંચાડવાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉદેશ્યને સફળ કરવા અનુરોધ કરેલ. બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહી યોગ ને જન જન સુધી પહોંચાડવાનો નીર્ધાર વ્યકત કરેલ. સમગ્ર કાર્યક્રમને સંગીતાબેન ચૌધરી,  ગીરીશભાઈ ચૌધરી અને વૈભવભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવેલ. ...

ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ

છબી
પ્રેસનોટ   તા.0૭/૦૯/૨૦૨૦   ----------- 🚓 * ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. શંકાસ્પદ પ્લસર મો.સા તેમજ ગાડીના લોક તોડવા ઉપયોગમાં આવતી એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે ત્રણ ઇસમો પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ                💫પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે બી.વી.પટેલ પોલીસ ઇન્સ.ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ                    ટી.એચ.પરમાર પોલીસ સબ ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તથા મહમંદમુજીબ અબ્દુલગફાર પો.કો બનં ૧૨૫૩ તથા પો.કો મનોજકુમાર શંકરલાલ બનં ૧૩૩૪ તથા પો.કો માનજીભાઇ કરસનભાઇ બ.નં ૧૭૫૯ તથા પો.કો ભેમજીભાઇ લક્ષ્મણભાઇ બ.નં ૧૭૫૭ તથા પો.કો ભરતભાઇ ઇશ્વરભાઇ બ.નં ૧૮૬૭  વિગેરે પોલીસ સ્ટાફના માણસો ના.રા...