પોસ્ટ્સ

ઑગસ્ટ 15, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિરૂવાડા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વિરૂવાડા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વિરૂવાડા પ્રાથમિક શાળા પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વિરૂવાડા પ્રાથમિક શાળામાં

છબી
વિરૂવાડા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો  દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વિરૂવાડા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં  વિરૂવાડા પ્રાથમિક શાળા  પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વિરૂવાડા પ્રાથમિક શાળામાં અલ્પેશભાઈ ઠાકોર, ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળાના સહિત મોટી સંખ્યામાં વાલીગણ એ હાજરી આપી જેમાં રાજુભાઈ દેસાઈ લાલાજી ઠાકોર,નેમાભાઈ પ્રજાપતિ,વિરૂવાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રમેશભાઈ જોષી વિજયસિંહ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો... અહેવાલ ભરતભાઈ ઠાકોર ભીલડી

વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ

છબી
વાહરા ગામ માં ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવીકોરોના વાઇરસ ને લઇ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાદગીપૂર્ણ રીતે ધ્વજ વંદન કરાયુ  પ્રથમ વખત બાળકો ની હાજરી વગર કાર્યક્રમ યોજાયો દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ૭૪ માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામ ખાતે પણ ૭૪ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વાહરા પ્રાથમિક શાળા તથા વાહરા પ્રાથમિક શાળામાં પ્રથમ વખત બાળકોની હાજરી વિના ધ્વજને સલામી આપવામાં આવી હતી વાહરા પ્રાથમિક શાળામાં  માજી બચુજી ઠાકોર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળાના સહિત મોટી સંખ્યામાં વાલીગણ એ હાજરી આપી જેમા સાબાજી ઠાકોર,ગિરધનજી ઠાકોર, લેબાજી ઠાકોર ,પારજીજી ઠાકોર, ભરતભાઈ ઠાકોર પત્રકાર, અરજણભાઈ છત્રાલિયા, રમેશભાઈ છત્રાલિયા, ઇશ્વરભાઇ છત્રાલિયા, ખોડાભાઈ છત્રાલિયા, નરેશભાઈ છત્રાલિયા હાજર રહ્યા                આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી પટેલ ઉપેશભાઈ એસ. શાળાના પૂર્વ આચાર્ય શ્રી મેલજીભાઈ દેસાઈ પ્રજાપતિ દિનેશભાઈ ગુર્જર પિયુષભાઈ પટેલ પિયુષભાઈ મ