♦️ ગુજરાતમાં નવા 438 પોઝિટિવ કેસ નોંધાયા, 31 લોકોનાં મોત ,689 લોકોને ડિસ્ચાર્જ કરાયા ♦️ નવા 438 કેસમાં અમદાવાદમાં 299,સુરત 55, વડોદરા 34, ગાંધીનગર 13, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા-રાજકોટ-વલસાડ 4, પંચમહાલ -ખેડા 3, મહેસાણા-ભરૂચ-સાબરકાંઠા 2, અરવલ્લી-પાટણ-દ્વારકા-જુનાગઢ-પોરબંદર-અમરેલી 1 કેસ ▪️ રાજ્યમાં કુલ કેસ : 16794 ▪️રાજ્યમાં કુલ મોત : 1038 ▪️ રાજ્યમાં કુલ સ્વસ્થ : 9919 ♦️ જિલ્લા વાઈસ કેસ : અમદાવાદ-12180,વડોદરા-1043,સુરત-1620,રાજકોટ-112,ભાવનગર-121,આણંદ-99,ગાંધીનગર-274,પાટણ-79,ભરૂચ-40,નર્મદા-18,બનાસકાંઠા-111,પંચમહાલ-88,છોટાઉદેપુર-33,અરવલ્લી-110,મહેસાણા-114 કચ્છ-80,બોટાદ-59,પોરબંદર-10 ગીર-સોમનાથ-45,દાહોદ-36 ખેડા-68,મહીસાગર-115,સાબરકાંઠા-103,નવસારી-25,વલસાડ-39,ડાંગ-2,દ્વારકા-13,તાપી-6,જામનગર-54 જૂનાગઢ-30,મોરબી-4,સુરેન્દ્રનગર-38,અમરેલી-10 કેસ નોંધાયા Update- 31.05.2020 7.30 (નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)
પોસ્ટ્સ
મે 31, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે