રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીપાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયોબનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭ એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા(માહિતી બ્યુરો પાલનપુર)
રાષ્ટ્રી ય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે ---પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી પાલનપુર મુકામે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૭૦૮ કુંટુંબોના ૧,૩૯,૯૯૭ એન.એફ.એસ.એ. યોજનામાં આવરી લેવાયા (માહિતી બ્યુરો પાલનપુર) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ હેઠળ રાજયના વધુ ૧૦ લાખ કુંટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને ફાયદો થશે તેમ પાલનપુર મુકામે એન. એફ. એસ. એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામેથી રાજયના ૧૦૧ તાલુકાઓના કાર્યક્રમમાં ઈ-માધ્યમથી ઓનલાઈન જોડાયા હતાં. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરીબોને બે ટંકનું ખાવાનું મળી રહે તે માટે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વન નેશન, વન રેશનકાર્ડ યોજનાનો સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ દેશના ૩૦ રાજ્યોની વિતરણ વ્ય