પોસ્ટ્સ

સપ્ટેમ્બર 17, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 18-09-2021 ને /શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 18-09-2021 ને /શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો જન્મદિવસ હોવાથી ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે યુવા મોરચા ના કાર્યકરો દ્વારા દદીઁઓને ફુટસ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી સચીન બરંડા, પ્રમુખ મહામંત્રી જીગર ત્રિવેદી, દેવાગ બારોટ સાથે તમામ કાર્યકર્તાઓ તેમજ બક્ષીપંચ ના કાર્યકરો તથા કિસાન મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા .અને P.M.નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

છબી

પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ ના અહેવાલ ની અસર થી નેશનલ હાઇવે ઓથોરેટી વાળા ની આંખો ખોલી ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા માં વરસાદ ના કારણે રોડ તૂટી ગયો હોવાથી બેબે ફૂટના ખડા પડી ગયા હોવા નો અહેવાલ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ માં પસારિત કરવામ આવ્યો હતો આ અહેવાલ ની અસર નેશનલ હાઇવે ઓથોરેટી પર પડતાં તાત કાલી આખોલ ચાર રસ્તા પર પડેલા ખાડા બુરવા ની ફરજ પડી હતી આમ આમ જનતા ને અકસ્માત ના મોમાં થી બચાવમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ નો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

છબી

વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા ભીલડી અને ધરનાળ ગામની સિમ માં શોધખોળ હાથ ધરી હતી અને દીપડાને પકડવા વન વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું પરંતુ છ વાગ્યા સુધી સતત રેસક્યું બાદ દીપડો પલકડ્યો હતો

છબી
ભીલડી વિસ્તારમાં દીપડો આવતા લોકોમા ભય નો માહોલ. વહેલી સવારે ત્રણ લોકો ને ધાયલ કરતા લોકો માં ફફડાટ દીપડા ને પાંજરે પુરવા પોલીસ સહિત વન વિભાગ ની ટીમ કામે લાગી  છ કલાકના રેસ્ક્યું બાદ દીપડો પકડાયો ડીસા તાલુકાના ભીલડી માં વહેલી સવારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો પર દીપડાએ આકસ્મિક હુમલો કરી ઘાયલ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે      જોકે બનાવ અંગે પોલીસ અને વન વિભાગને જાણ થતા અધિકારીની ટીમ દોડી આવી હતી ને દીપડાને શોધવાની કવાયત હાથ ધરી છે     ભીલડી ના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શુક્રવાર ની વહેલી સવારે ખેતરમાં કામ કરતા  દરમ્યાન ખોરાકની શોધ માં ભટકી પડેલ એક દીપડો અહીં આવી ચડયો હોવાને લઇ ખેતરમાં કામ કરતા ત્રણ લોકો  મગંનજી ઠાકોર બલાજી ઠાકોર અને અમરતજી ઠાકોર પર હુમલો કરી ઘાયલ કરતા તેઓએ બૂમાબૂમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવની જાણ થતાં જ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા ભીલડી અને ધરનાળ ગામની સિમ માં શોધખોળ હાથ ધરી હતી અને દીપડાને પકડવા વન વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું પરંતુ છ વાગ્યા

પોષણ માહ ઉજવણી. નાં ભાગ રૂપે આઈ સી ડી એસ કાંકરેજ દ્રારા વાનગી સ્પર્ધા. નું આયોજન. કરવાં માં આવ્યુ

છબી

જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા અને સીપુ આ બન્ને ડેમ ચોમાસુના ત્રણ મહીના ચાલી ગયા હોવા છતાં ખાલીખમ જોવા મળી રહ્યા છે

છબી

બનાસ કાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના કસરા ખાતે ઘટક 1 ના આંગણવાડા સેજામાં પોષણ માહ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઈ હતી

છબી
પોષણ માહ ઉજવણી. નાં ભાગ રૂપે આઈ સી ડી એસ કાંકરેજ દ્રારા વાનગી સ્પર્ધા. નું આયોજન. કરવાં માં આવ્યુ બનાસ કાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના કસરા  ખાતે  ઘટક 1  ના આંગણવાડા સેજામાં પોષણ માહ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઈ હતી  જેમાં કાંકરેજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી રમીલાબેન પરમાર, સી.ડી.પી.ઓ શ્રી અલ્પાબેન દેસાઈ, સરપંચ  તલાટી , કાર્યકર બહેનો તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટીડીઓ શ્રી રમીલાબેન પરમારે  બહેનો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓ ની ખૂબ પ્રશંસા કરી અને એમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ. સગર્ભા બહેનો ને યોગ્ય ખોરાક. લેવાની સૂચના આપવા માં. આવિ હતી. જેથી કરી. જન્મનાર. બાળક. કુપોષિત નાં બને તથા સી.ડી.પી.ઓ શ્રી અલ્પાબેન ને પણ બહેનોને  સરસ માર્ગદર્શન આપવા બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તથા બહેનોને ગૃહઉધોગ માટે ઉત્સાહિત કર્યા હતા     આ ઉપરાંત.ગામની અન્ય બહેનો ને પણ. પોષિત.ખોરાક. વિટામિન. પ્રોટીન. કેલ્શિયમ. યુક્ત. ખોરાક. લેવો. જેથી કરી ને. બાળક માં. કોઈ ઉણપ. જોવા નાં મળે તેવું કેહવમાં આવ્યું હતું. રિપોર્ટ. મદારજી ઠાકોર.