બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી*
બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી પોતાને પાલનપુરના મોટા ડીલર અને મોબાઈલ નો મોટો હૉલસેલ વેપારી ગણાવતો જશું માળી અને સંજય કોણ ?* જે ગ્રાહકોને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આપડેતો એનફોર નામની ખુદની ફેક્ટરી છે બે વર્ષમાં ગમેત્યારે પાછું લઇ આવો હું પાછું લઇ લઈશ અને જ્યારે ગ્રાહક આઠથી નવ મહિને ચાર્જર રિટર્ન કરવા જાય છે ત્યારે એને ધક્કો મારી દુકાન માંથી પાછો ધકેલી મુકવામાં આવે છે તો આવા લુટારાઓને કોણ સમજાવશે અને કોણ કરશે આમના વિરુદ્ધ કાર્યવાહી ? જુના પાવરહાઉસમા ચાઈના મોબાઈલ એસેસરીઝનું દિવસનું લાખો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે એ પણ જી.એસ.ટી બિલ વગર તો એક તરફ એ સવાલ છે કે આ લોકોનું સરકારમાં જી.એસ.ટી.કેટલું..? *જો તંત્ર આ બાબતે ધ્યાન દોરે તો જુના પાવર હાઉસમાંથી અનલીગલી કોપી રાઈટ ચીજવસ્તુઓનો મોટા પ્રમાણમાં ભાંડો ફૂટે તેમ છે* વાત કરવામાં આવે પાલનપુર જુના પાવરહાઉસની તો ઘણા કેટલાય સમયથી મોબાઇલની મોટી મોટી હોલસેલની દુકાનો આવેલી છે જ્યાં આજુ બાજુ તાલુકાના લોકો અને વેપારીઓ