ભિલોડા A.P.M.C. માર્કેટ યાર્ડ તારીખ 10/03/2021 ને બુધવાર ના ભાવ પર એક નજર કરીએ ભાવ 20કિલ્લો મુજબ ઘઉં/496 ટુકડી બોરી આવક 750 નોધાણી હતી જેનો ભાવ 360.00 થી 440.00સુધી રહ્યો હતો ઘઉં લોકવન આવક બોરી 100. નોધાણી હતી જેનો ભાવ 350થી 400સુધી રહ્યો હતો ઘઉં મિલબર આવક બોરી.450.નોધાણી હતી જેનો ભાવ.340 થી 348 સુધી રહ્યો હતો ઘઉં 173 જાત આવક બોરી 170 નોધાણી હતી જેનો ભાવ 345.00 થી 375 સુધી રહ્યો હતો મકાઈ આવક બોરી 15 નોધાણી હતી જેનો ભાવ 280 થી 330 સુધીરહ્યો હતી ચણા આવક નિહવત જોવા મળી હતી તુવેર આવક બોરી 8 નોધાણી હતી.જેનો ભાવ 1160 થી 1242 સુધી રહ્યો હતો. અડદ ની આવક નિહવત જોવા મળી હતી રાયડો આવક બોરી 20 નોધાણી હતી જેનો ભાવ 850 થી 880 સુધી રહ્યો હતો ગવાર આવક ની આવક નિહવત જોવા મળી હતી કપાસ ની આવક નિહવત જોવા મળી હતી સોયાબીન આવક બોરી 10 નોધાણી હતી જેનો ભાવ 950 થી 1020 સુધી રહ્યો હતો શણ નિ આવક નિહવત જોવા મળી હતી. ભિલોડા APMC સારા ભાવ મળવાથી ખેડૂતો ઉત્સાહ જોવા મળ્યો હતો
પોસ્ટ્સ
માર્ચ 10, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે