પોસ્ટ્સ

જાન્યુઆરી 27, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો.

છબી
બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો. લાખણી આગથળા પોલીસ સ્ટેશનનાં પી.એન જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઈક ચોરી ની ફરિયાદ ipc કલમ 379 ચોરી થયેલ પલ્સર બાઈક નંબર GJ-09-AN-8850 બાઈક સહિત ચોર ને આગથળા પોલીસે ઝડપી પાડયો હતો આગથળા પોલીસ સ્ટાફ રમુણ હાઇવે રોડ પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઈક લઈ નીકળેલા એક  શખ્સને રોકી પુછ-પરછ કરતાં તે ધાનેરા તાલુકાનાં ગોલા ગામનો ઓખાભાઈ મસરાભાઈ લુહાર જણાવ્યું હતું તેને પકડી વધુ કડક પુછ-પરછ કરતાં પોતે બાઈક ની ચોરી બે દિવસ પહેલાં થાવર આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસે ધાનેરા-સાંચોર હાઈવે રોડની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી અગાઉ પણ આ ઇસમ દ્વારા ડીસા માંથી પણ બાઈકની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા

દાંતીવાડા કોલોની થી રેતી ભરીને ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી છે અને બેફામ સ્પીડ

છબી
દાંતીવાડા કોલોની થી રેતી ભરીને  ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા  દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને  અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી  છે અને બેફામ સ્પીડ લાઈનોમાં ચાલતી દિવસભર અસંખ્ય કાળા કારોબારીઓના આ ટ્રકો લોકો માટે જોખમી અને માથાના દુખાવા સમાન બની રહ્યા છે જયારે રેતીનું વહન કરી રહેલા ટ્રકો દિવસ દરમિયાન અનેકો વાર ટ્રાફિક કરી લાઈનો લગાડી રહ્યા છે ત્યારે સ્થાનિક વહેપારીઓ અને વાહન ચાલકો ટ્રકોથી ત્રસ્ત બની ગયા છે અને આ બાબતે અગાઉ સમયમાં પણ દાંતીવાડા ના મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ છે નવા આવેલા મામલદાર દ્વારા  થોડા દિવસો પૂરતી સ્થિતિ કાબુમાં આવી અને ફરી ખનીજ ના વેપારનો વેપલો ધમધમી ઉઠયો છે અને બેફામ ટ્રકોનું દોડવું યથાવત બની ગયું છે ત્યારે દિવસ ભર રોડ ઉપર રાહદારીઓ ની થોડી બેકાળજી કોઈનો જીવ જોખમી થાય તો કોઇ નવાઈ ની વાત નઈ બે ફામ બનેલી ટ્રકોને જાણે સરકારનો કોઈ કાયદો લાગુજ પડતો નથી એવું લાગી રહ્યું છે આટલી ટ્રાફ