અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું.
અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું. અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અરવલ્લી ખાતે પોતાના સરકારી કામ માટે આવેલા હોય તેવા વ્યક્તિઓ અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ કરવા આવેલા હોય તે સિવાય અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરવા કે તેવી લાલચ આપી પ્રવૃત્તિ કરતા હોય તેવા ઇસમોને કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ સતાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે. અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં જાહેર જનતા ને લગતી કામગીરી કરવામાં આવે છે. આવી સરકારી કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે. જે અન્વયે જિલ્લા માં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અરવલ્લી ખાતે બિન અધિકૃત વ્યક્તિઓ મોનીટરીંગ પબ્લિક સાથે છે. છેતરામણી કરીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરી લોભામણી વાતો કરી વચેટિયા તરીકે કામ કરી આપવાનું કહીને રૂપિયા લઈ ભાગી જતા હોય છે. જેથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અરવ