પોસ્ટ્સ

આજે અંબાજી મંદિર માં ઘણા સમય થી વરસાદ ન આવતા યજ્ઞ યોજાયો હતો...અને ચાલુ યજ્ઞએ વરસાદ ની જોરદાર એન્ટ્રી....

છબી

ગામ લુવાણા કળશ તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા આજનો વરસાદ લાઈવ વીડિયો

છબી

અરવલ્લી જિલ્લા ના ભિલોડા માકેઁટયાડઁ નો ઈતિહાસ રચાયો. ભિલોડા apmc માકેઁટયાડઁમાં એક મહિલા ચેરમેનને APMC માર્કેટ યાર્ડ નું સુકાન સોપવામાં આવ્યુ. પ્રથમવાર ચેરમેનન પદે એક મહિલાનેની માકેઁટયાડઁ જવાબદારી આપવામાં આવી. પ્રથમ વાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા બિનહરીફ તરીકે ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા વાઈસચેરમેન પદેબિનહરીફ પટેલ જયંતીભાઈ કુબેરભાઈ ચૂંટાઈ આવ્યા ગુજરાત રાજ્યમાં APMC.માકેઁટયાડઁ મહિલા હિસ્સેદારીનું એક ઉતમ ઉદાહરણ જોવા મળ્યુ. ટ્રાયબલ એરિયામાં APMC માકેઁટયાડઁ માં પ્રથમવાર મહિલા ચેરમેન પદે નિમણૂંક થઈ. ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ભિલોડામાં એક મહિલા ચેરમેન પદે પહેલીવાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા ની નિમણૂંક થવા થી અત્ર-તંત્ર સવઁત્ર ખુશીનો માહોલ જોવા મળ્યો રીપોર્ટ જ્યોતિકા ખરાડી

છબી

અરવલ્લી જિલ્લા ના ભિલોડા માકેઁટયાડઁ નો ઈતિહાસ રચાયો.ભિલોડા abmc માકેઁટયાડઁમાં એક મહિલા ચેરમેનને APMC માર્કેટ યાર્ડ નું સુકાન સોપવામાં આવ્યુ.પ્રથમવાર ચેરમેનન પદે એક મહિલાનેની માકેઁટયાડઁ જવાબદારી આપવામાં આવી.પ્રથમ વાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા બિનહરીફ તરીકે ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા

છબી
અરવલ્લી જિલ્લા ના ભિલોડા  માકેઁટયાડઁ નો ઈતિહાસ રચાયો. ભિલોડા abmc માકેઁટયાડઁમાં  એક મહિલા ચેરમેનને APMC માર્કેટ યાર્ડ નું સુકાન સોપવામાં આવ્યુ. પ્રથમવાર  ચેરમેનન પદે એક મહિલાનેની માકેઁટયાડઁ  જવાબદારી  આપવામાં આવી. પ્રથમ વાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા બિનહરીફ  તરીકે   ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા વાઈસચેરમેન પદેબિનહરીફ પટેલ જયંતીભાઈ કુબેરભાઈ   ચૂંટાઈ આવ્યા ગુજરાત રાજ્યમાં APMC.માકેઁટયાડઁ મહિલા હિસ્સેદારીનું એક  ઉતમ ઉદાહરણ જોવા મળ્યુ. ટ્રાયબલ એરિયામાં APMC માકેઁટયાડઁ માં પ્રથમવાર મહિલા ચેરમેન પદે નિમણૂંક થઈ. ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ભિલોડામાં એક મહિલા ચેરમેન પદે પહેલીવાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા ની નિમણૂંક થવા થી અત્ર-તંત્ર સવઁત્ર ખુશીનો માહોલ જોવા મળ્યો  રીપોર્ટ જ્યોતિકા ખરાડી

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 31-08-2021 ને મંગળવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 31-08-2021 ને મંગળવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

થરાદ તાલુકાના દીપડા ગામો બે ઈતિયાસિક શિવજીના મદિર આવેલા છે 10જેવા કુલ દેવી દેવતાઓના સ્થાનો છે અને પુરો શ્રાવણ મહીનો બે મંદીર મો અખંડ જોત જળાવામો આવે છે

છબી
થરાદ તાલુકામાં એક એવુ ગામ આવેલો છે તેનુ નામ દીપડા છે થરાદ તાલુકાના દીપડા ગામો બે ઈતિયાસિક શિવજીના મદિર આવેલા છે 10જેવા કુલ દેવી દેવતાઓના સ્થાનો છે અને   પુરો શ્રાવણ મહીનો બે મંદીર મો અખંડ જોત જળાવામો આવે છે આ વખતે શિવ પુરાણ વોચવામો આવે છે અને ગમના લોક સવારે શિવપુરાણ નુ  લાભ લે છે કથાકાર નાગજીભાઈ ગૌભકત બધાને કથાનુ લાભ આપે છે તેયારે મહતવની વાત એ કે દીપડામો બે ગૌ શાળા આવેલી છે  એ ગામના તથા આજુબાજુના ગૌ ભકતો સાથ સહકાર આપી ગૌમાતાની સેવા કરવામાં આવે છે આ બે વરસથી કોરોના કાળ અને વરસાદ ન વરસથો હાલત કફો બની છે દાન પણ નથી મળતો  આજે જન્માષ્ટમી મોહત્સવ ઉજવામો આવેયો હતો કોરોના ધેયાન રાખી ભજન સંતવાણી નો કાર્યક્રમ તથા મટકી ફોડવાનો કાર્યક્રમ રાખેયો હતો અને ચડાવા બોલવામો આવેયા હતા ગૌ ભકતો મનમુકી વરસયા હતા ગૌ ભકત કલાકાર વેલજીભાઈ પટેલ એન્ડ પાલ્ટિ ભજનની રમજટ બોલાઈ હતી  કાર્યક્રમ અતમો ભગવા રંગનો પટો દેશ હિતમો ગૌ સેવા એ મોટો ધર્મ ટકી રહે ગૌ માતાની સેવા થાય એ હેતૂથી સન્માન કરવામો આવેયો હતો  બ્યુરો રિપોર્ટ PHN NEWS

લુવાણા કળશ ગામે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવીથરાદ તાલુકાના લુવાણા કળશ ગામે જન્માષ્ટમી ના મહા પર્વ પર લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજી ના ઉપાસક અને ગૌભક્ત નરસી એચ દવે ના પુત્ર કિશન ભાઈ નો જન્માષ્ટમીના દિવસે જન્મદિવસ હોઈ પોતાના પુત્રનો જન્મદિવસની ઉજવણી પુરા વાસ માં માખણ વેચીને અને પરિવાર સાથે રહી ને રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી અને દર સાલ તો મિત્ર મંડળ દ્વારા ગામની અંદર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે

છબી
લુવાણા કળશ ગામે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે જન્માષ્ટમી ના મહા  પર્વ પર લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજી ના ઉપાસક અને ગૌભક્ત  નરસી એચ દવે ના પુત્ર કિશન ભાઈ નો જન્માષ્ટમીના દિવસે જન્મદિવસ હોઈ પોતાના પુત્રનો જન્મદિવસની ઉજવણી પુરા વાસ માં માખણ વેચીને અને પરિવાર સાથે રહી ને રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી અને  દર સાલ તો મિત્ર મંડળ દ્વારા ગામની અંદર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે જન્મ દિવસના દિવસે પણ આસાલ  કોરોના ના લીધે પોતાના ઘરે પરિવાર સાથે રહીને પોતાના પુત્રનો કિશનભાઇ દવે નો જન્મદિવસ ની ઘરે  ઉજવણી કરી હતી અને જન્મદિવસ નિમિત્તે તમામ   દવે હાડી પરિવાર લુવાણા કળશ દવે કિશન ભાઈ ને જન્મદિવસની શુભકામના પાઠવી હતી

અંબાજી બસ સ્ટેન્ડમાં શૌચાલય જતી મહિલાઓ સાથે ઉગ્ર વર્તન કરી મન ફાવે તેમ યાત્રિકોની સાથે કરવામાં આવી રહી છે લુંટ

છબી
**અંબાજી બસ સ્ટેન્ડમાં શૌચાલય જતી મહિલાઓ સાથે ઉગ્ર વર્તન કરી મન ફાવે તેમ યાત્રિકોની સાથે કરવામાં આવી રહી છે લુંટ*     અંબાજી આવતા યાત્રિક મહિલાઓ સાથે ઉગ્ર વર્તન કરી મન ફાવે તેમ પૈસા પડાવતા શૌચાલય ના સંચાલક નુ ડેપો મેનેજર ટેન્ડર રદ કરાવે તેવી યાત્રીકો ની માંગ*    અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે ત્યારે અંબાજીમાં દિવસના લાખો માય ભક્તો મા આંબાનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે અને મોટા ભાગના યાત્રીકો બસની મુસાફરી કરી અંબાજી દર્શન કરવા આવતા હોય ત્યારે અંબાજી બસ સ્ટેશનમાં બસ આવે ત્યારે યાત્રીકો અંબાજી બસ સ્ટેશનમાં શૌચાલય માટે જાય ત્યારે અંબાજી બસ સ્ટેશન માં પગ ઉપર પગ ચડાવી બેઠેલા સાહેબ મહિલા ઓ પાસે થીં પંદર રૂપિયા અને વિસ રુપિયા માંગતા હોય છે ત્યારે પાંચ રૂપિયા તો બધા જ શૌચાલયમાં ચાલે ત્યારે બસ સ્ટેશનમાં પગ ઉપર પગ ચડાવી બેઠેલા સાહેબ મહીલાઓ પાસેથી પાંચ રૂપિયાની જગ્યાએ પંદર રૂપિયા અને વિસ રુપિયા માંગે છે ત્યારે મહિલાઓ દ્વારા પાંચ રૂપિયા આપે છે ત્યારે મહિલાઓ સાથે ઉગ્ર વર્તન અને દાદાગીરી કરીને મહિલાઓ પાસેથી પૈસા પડાવે છે ત્યારે અંબાજી બસ સ્ટેશનમાં શૌચાલય ના નામે ઉઘાડી લુંટ ક

શામળાજી માં શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે ભકતો દ્વારા ખૂબ હષોઁઉલલાસથી તહેવારની ઉજવણી કરવામાં આવી.

છબી

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજગોળ ગામની  ગુજરાત રાજય સરકાર દ્વારા  14 લાખ ના ખર્ચ ખર્ચ બનેલ પંચાયત ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

છબી

બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકાના વકવાડા ગામે શ્રી શીતળામાતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

છબી

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 28-08-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 28-08-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

દાંતામાં ટ્રાફિક પોલીસના હપ્તા રાજ લોકો કરી રહ્યા છે મોતની મુસાફરી* દાંતા ટ્રાફિક પોલીસે આરટીઓ ના નીયમોને નેવે મૂકી લોકોની જિંદગી સાથે ખીલવાડ કરાવી રહ્યા છે

છબી
દાંતામાં ટ્રાફિક પોલીસના હપ્તા રાજ લોકો કરી રહ્યા છે મોતની મુસાફરી*  દાંતા ટ્રાફિક પોલીસે આરટીઓ ના નીયમોને નેવે મૂકી લોકોની જિંદગી સાથે ખીલવાડ કરાવી રહ્યા છે* જીલ્લામાં pi.PSI ની બદલી ના આદેશ થયા પણ વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા દાંતામાં વગર વર્ધીમાં ફરતા ટ્રાફિક જમાદારની બદલી પોલીસ વડા ક્યારે કરશે* દાંતામાં ટ્રાફિક પોલીસના હપ્તાના જોરે આરટીઓના નિયમોની ઐસીતૈસી કરતા દાંતા ટ્રાફિક પોલીસ જ્યારે કોરોનાની ગાઈડ લાઈન નું ઉલંઘન કરાવતા પોલીસ ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી પોલીસ વડા દાંતામાં વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા ટ્રાફિક પોલીસને પોલીસ વડા નિયમોનું પાલન કરાવવાના આદેશ આપશે કે પછી દાંતામાં ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા પોલીસ કર્મી કોરોના ની ત્રીજી લહેરને આમંત્રણ આપશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો બનાસકાંઠા pi  PSI ની બદલીઓ ના આદેશ થયા પણ વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા વગર વર્ધીમાં ફરતા ટ્રાફિક પોલીસના આદેશ ક્યારે થશે તે પણ ચર્ચા ચગડોળે ચડી રહી છે દાંતામાં વરસોથી ફેવિકોલ ની જેમ ચીપ્કેલા ટ્રાફિક જમાદારનેં પોલીસ વડા ધ્યાનમાં રાખીને દાંતા માં લોકોની જિંદ

બનાસકાંઠા... દાંતા જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજિત માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..બોક્સ..76 જેટલી સગર્ભા માતાઓ માતૃવંદના કેપમાં તપાસ કરવામાં આવી*

છબી
*બનાસકાંઠા... દાંતા જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજિત  માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..બોક્સ..76 જેટલી સગર્ભા માતાઓ માતૃવંદના કેપમાં તપાસ કરવામાં આવી* બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજ રોજ માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડો.જસવંતભાઈ મેવાડા દીપ હોસ્પિટલ સતલાસણા દ્વારા રેફરલ સેવાઓ પુરી પાડવામાં આવી હતી  દાંતા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી એ માતૃવંદના કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સદર કેમ્પમાં આશરે 76 જેટલી સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી અને જેમાંથી 36 સગર્ભા માતાઓનો રસીકરણ કરી સુરક્ષિત કરવામાં આવી હતી અને 32 જેટલી જોખમી સગર્ભા માતાઓ એટલે કે ખૂનની કમી શરીરમાં અશક્તિ વગેરે નાની નાની તકલીફોના પડે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમને જોઈતી ટીટમેન્ટ આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી વધુમાં તમામ સગર્ભાઓને 108  એમ્બ્યુલન્સ સેવા તથા ખિલ ખિલાટ સેવાઓનો ઉપયોગ કરી સેવાઓ પુરી પાડવામાં આવશે  *લક્ષમણ ઝાલા દાંતા બનાસકાંઠા*

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 27-08-2021 ને શુક્રવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 27-08-2021 ને શુક્રવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

બનાસકાંઠા ના થરાદ તાલુકામાં ગેરકાયદેસર બનાવટી ચલણી નોટો નું ઝડપાયું રેકેટ

છબી
થરાદ થરાદ તાલુકા ગેરકાયદેસર બનાવટી ચલણી નોટો નું ઝડપાયું રેકેટ ગેરકાયદેસર નોટો ની હેરાફેરી કરત બે લોકો ની ધરપકડ કરતી પોલીસ થરાદ ના ડુવા ગામ પાસે વોચ ગોઠવી એસ ઓ જી અને એલ સી બી એ 188000 કિંમત ની નોટો ઝડપી 20120 ના ટોટલ મુદામાલ સાથે પરબતસિંહ અને જેસાજી  ની કરી અટકાયત... 200 ના દર ની 940 નોટો જે ટોટલ 18800 ની બનાવટી નોટો ઝડપાઇ એસ ઓજી અને એલસીબી એ બન્ને ઈસમો વિરુદ્ધ ઇ પી કો કલમ 489 abc તથા 114 મુજબ કાર્યવાહી હાથ ધરી બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

Border security force dare devil show BSF janbaz & Seema bhawan teams river front Ahmedabad 25/08/2021

છબી

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 26-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 26-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

ભિલોડા ના મુખ્ય બસસ્ટેન્ડ થી લઈને મુખ્ય શોપીંગ સેન્ટર માં ઠેર ઠેર ગંદકી નું સામ્રાજય મેલેરિયા તાયફોટ કે અન્ય રોગો માથું ઉંચકસે

છબી

શિક્ષણમંત્રીએ કરી જાહેરાત,2 સપ્ટે.થી ધો.6 થી 8 ની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે

છબી

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 25-08-2021 ને બુધવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 25-08-2021 ને બુધવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના દેથાળ ગામે મહિલા ઉપર સામુહિક દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી, જે અંગે આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માન. શ્રી પ્રદીપસિંહ જાડેજા ( Pradipsinh Jadeja ) ની રૂબરૂ મુલાકાત કરી

છબી
વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના દેથાળ ગામે મહિલા ઉપર સામુહિક દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી, જે અંગે આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માન. શ્રી પ્રદીપસિંહ જાડેજા ( Pradipsinh Jadeja  ) ની રૂબરૂ મુલાકાત કરી મહિલા પર સામુહિક દુષ્કર્મ કરનાર નરાધમોને કડક સજા કરવામાં આવે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેશ ચલાવવામાં આવે તે બાબતે  રજૂઆત કરવામાં આવી.   જેમાં પૂર્વ સાંસદ શ્રી જગદીશ ઠાકોર, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ શ્રી શૈલેષ પરમાર, શ્રી સી.જે. ચાવડા, શ્રી બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત. પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.. બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ગાંધીનગર

દાંતાના અભાપુર પુલની એક બાજુ દેશી દારુનું વેચાણ અને બીજી બાજુ વરલી મટકાના જુગાર ચાલુ*

છબી
*દાંતાના અભાપુર પુલની એક બાજુ દેશી દારુનું વેચાણ અને બીજી બાજુ વરલી મટકાના જુગાર ચાલુ* અભાપુર પુલની એક બાજુમાં મુકેશ ઠાકોર ના અડ્ડાઓ અને બીજી બાજુ વરલી મટકાના જુગાર ધમધમી રહ્યા છે ત્યારે દાંતા નવિન આવેલા PSI કોઈ પગલાં લેશે ખરા* દાંતા તાલુકામાં દિન પ્રતિદિન દારુ અને જુગારની પ્રવુતિઓ વધી રહી છે ત્યારે દાંતાથી નવાવાસ તરફ જતા ડાબી બાજુ વરલી મટકાના આંકડાઓ ના જુગાર ધમધમી રહ્યા છે અને જમણ બાજુ અભાપુરાના મુકેશ ઠાકોર જ્યારે કોઈ શાકભાજીનું વેચાણ કરતા હોય તેમ કોઈનાં ડર વગર દારુનું વેચાણ કરી રહ્યા છે ત્યારે દાંતામાં આવેલા નવિન psi આવાં માથા ભારે બુટલેગરો અને વરલી મટકાના જુગારીઓ ઉપર શું પગલાં લેશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે અને દાંતાના અભાપુરા પુલની બાજુમાં મુકેશ ઠાકોર વરસોથી મોટા પ્રમાણમાં દેશી દારુના ધંધા સાથે સંકળાયેલ છે અને તેનાં ઉપર અનેક દારૂના ગુનાઓ છે છતાં પણ હજુ મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ કરે છે અને બીજી બાજુમાં વરલી મટકાના જુગારમાં મોટા માથાઓ હોવાનાં કારણે દિવસની લાખો રૂપિયાનો વરલી મટકાનો જુગાર રમાય છે આવાં માથા ભારે બુટલેગરો અને વરલી મટકાનો જુગાર રમાડી લોકો બરબાદી ક

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 24-08-2021 ને મંગળવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 24-08-2021 ને મંગળવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

દાંતામાં ઇકો ચાલકે એક આધેડને અડફેટે લેતાં થઈ ગંભીર ઇજાઓ

છબી
*દાંતામાં ઇકો ચાલકે એક આધેડને અડફેટે લેતાં થઈ ગંભીર ઇજાઓ દાંતામાં આધેડને અડફેટે લઇ ઈકો ચાલક ભાંગીજતા ઈકો ચાલકનો પીછો કરીને બાઈક ચાલકે   મોટાસડા થી પકડ્યો* દાંતામાં દિન પ્રતિદિન વાહન ચાલકો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સાંજના સાડા છ વાગ્યાનાં સમયે બાદરજી ઠાકોર રહે પાણોદર તે દાંતા થી ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન દાંતા પીકપ સ્ટેન્ડ આગળ ઉભેલાં હતાં તે દરમિયાન એક ઈકો ચાલક બેફામ રીતે ઈકો હાંકતા આશરે સીત્તેર વર્ષની ઉમરના આધેડને અડફેટે લેતાં તેમના શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈકો ચાલક હડફેટ લીધાં ભાગી ગયો તે દરમિયાન એક બાઇક તેનો પીછો કરીને મોટાસડા થી પકડ્યો હતો અને ઈકો ચાલક પોતાની ગલતી ન માનતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને દાંતા 108 દ્વારા ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે દાંતા  રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા  *અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી*

ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી પર બુટલેગર ટોળકી દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો PHN NEWS 23/08/2021પત્રકાર એકતા સંગઠન સહિત તમામ પત્રકાર સંગઠનો દ્વારા કડક શબ્દોમાં વોખોડવામાં આવ્યો : આજ કાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે

છબી
ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી પર બુટલેગર ટોળકી દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો  PHN NEWS 23/08/2021 પત્રકાર એકતા સંગઠન સહિત તમામ પત્રકાર સંગઠનો દ્વારા કડક શબ્દોમાં વોખોડવામાં આવ્યો : આજ કાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે  અમદાવાદના ક્રાઇમ તહેલકા અખબારના તંત્રી દિનેશ કલાલ પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સ તથા તેના સાગરિત એવા 8 થી 10 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે તેમના નિવાસ્થાનેથી છેતરીને તંત્રી દિનેશ કલાલને ઘરની બહાર બોલાવવામાં આવ્યા હતો અને ત્યાર બાદ મહિનાઓ  આગળની કોઈ વાતનો અંગત ખાર રાખી 8 થી 10 લોકો દ્વારા મુઠ  માર મારવામાં આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળેલ સમાચારો મુજબ તેમના પગના ભાગે ભારે ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જાડેજા સહિત ડી સ્ટાફ પીએસઆઈ તેમજ ત ડી સ્ટાફના પોલીસ કર્મીઓ સોલા સિવિલ ખાતે પહોંચ્યા ગયા હતા અને ઘટનાની વિગતો મેળવી આગળની

#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 23-08-2021 ને સોમવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 23-08-2021 ને સોમવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુવાના કળસ ગામે આજે રક્ષાબંધનના મહા પર્વ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

છબી

પોરબંદર માં ભારે વરસાદથી મગફળી ડૂબી પાણી માં જોવો એક ઝલક પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ પર

છબી

Happy raksha Bandhan🌹*રક્ષાનું અતૂટ બંધન એટલે રક્ષાબંધન શ્રાવણી પૂર્ણિમાનાં પવિત્ર દિવસે (22ઓગષ્ટ)નાં આવતો બળેવ એટલે રક્ષાબંધનનો તહેવાર. ભાઈ- બહેનનાં અતૂટ અને પાવન સ્નેહ બંધનને વાચા આપતું આ પર્વ સમાજનાં બધા વર્ગોમાં ઉલ્લાસભાવથી ઉજવાય છે

છબી
🌹Happy raksha Bandhan🌹 *રક્ષાનું અતૂટ બંધન એટલે રક્ષાબંધન શ્રાવણી પૂર્ણિમાનાં પવિત્ર દિવસે (22ઓગષ્ટ)નાં આવતો બળેવ એટલે રક્ષાબંધનનો તહેવાર. ભાઈ- બહેનનાં અતૂટ અને પાવન સ્નેહ બંધનને વાચા આપતું આ પર્વ સમાજનાં બધા વર્ગોમાં ઉલ્લાસભાવથી ઉજવાય છે . આ દિવસે પોતાનાં વીરાને રાખડી બાંધવાનાં રિવાજને નિભાવતાં બહેનનાં હૃદયમાં અસીમ ખુશી જન્મે છે તો એ સમયે તે બંધુનાં જીવન- પ્રાણની રક્ષા તથા મંગલમય ભાવિની કામના કરી ભાઈનાં ઓવારણા લે છે. તો સામે પક્ષે ભાઈ પણ પોતાની બહેનની પડખે ઉભા રહેવાનું, રક્ષણ આપતા રહેવાનું, તથા રક્ષાની લાજ નિભાવવાનું વચન આપે છે. એ બહેનને યથા શક્તિ વીરપસલી આપે છે. રાખડી એ માત્ર સૂતરનો તાર કે દ્યાગો નથી, પણ એ કાચા તાતણામાં ભાઈ-બહેનનો અતૂટ સ્નેહ- સંબંધનો ઉચ્ચભાવ જોડાયેલ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન શૂરવીરતા અને પ્રેમનો સમન્વય, સાહસ, ક્ષમતા, સંયમનો અરસ-પરસ વ્યહવારનો પવિત્ર પર્વ રહ્યો છે. રાખડીના આ કાચા તાતણામાં ન તો કોઈ પ્રકારનાં મંત્ર-તંત્ર જોડાયા છે, ન તો તંત્ર સંબંધી કોઈ ભાવના છે. અહીં તો માત્ર ને માત્ર ભાઈ બહેનનાં હૃદયનાં નિર્મળ- નિર્દોષ, પવિત્ર સ્નેહની શુધ્ધ લ

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના રાધે પેલેસ હોટલમાંથી જુગાર રમતા કુલ આઠ ઈસમો પાસેથી રોકડ રકડ કુલ રૂ,62,040/- તથા મોબાઈલ નંગ-8 કી.રૂ.69000/- એમ કુલ કી.રૂ.1,31,040/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી

છબી
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના રાધે પેલેસ હોટલમાંથી જુગાર રમતા કુલ આઠ ઈસમો પાસેથી રોકડ રકડ કુલ રૂ,62,040/- તથા મોબાઈલ નંગ-8 કી.રૂ.69000/- એમ કુલ કી.રૂ.1,31,040/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠાશ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓ ના માર્ગ દર્શન મુજબ  જી.એમ.ભુંભાણી પો.સબ.ઇન્સ તથા પો.કોન્સ.ઈશ્વરભાઈ,નિશાંત, જોરાવરસિંહ,પ્રકાશભાઈ, રાજુભાઇ, પ્રભુભાઈ* નાઓ  અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના *પો.કોન્સ ઈશ્વરભાઈ દેસાઈ* નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે *રાધે પેલેસ હોટલ* માં કેટલાક ઇસમો તીન પત્તિનો પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે  જેઓને હોટલના રૂમ નમ્બર 201 માં જોતો કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી ત્રીન પતીનો જુગાર રમી રમતા હોય તેઓને જે તે સ્થિતિમાં કોર્ડન કરી પકડી પાડેલ આઠ ઈસમોને *‌(1)હિતેન્દ્રકુમાર વસંતલાલ

બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ને સરકાર પાણી પુરું પાડવા ની વ્યવસ્થા કરે

છબી
( બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ને સરકાર પાણી પુરું પાડવા ની વ્યવસ્થા કરે - રામસિંહ ગોહિલ)  બનાસકાંઠા જીલ્લા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી સરકાર  ખેડૂતો પાક વીમો આપે - વી.કે.કાગ   બનાસકાંઠા માં પાણી માટે સચોટ આયોજન કરો વાયદા નહી - દોલાભાઈ ખાગડા  ગુજરાત માં વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો ની  હાલત કફોડી બની જવા પામી છે અને એક બાજુ ભુગર્ભ તળ માં પાણી ખુટી ગયા છે બીજી બાજુ  વરસાદ બનાસકાંઠા માં બિલકુલ થયો નથી અને સરકાર સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી બંધ કરી દીધું છે તેથી ખેડૂતો મોંઘવારી ના ખપ્પરમાં  હોમાઇ ગયો છે અને લખલૂટ ખર્ચ કરીને ને વાવણી કરેલ પરંતુ વરસાદ અને પાણી ના અભાવે પાક સુકાઈ ગયા છે તેથી ખેડૂતો ને આત્મહત્યા કરે એવી પરીસ્થિતી નું નિર્માણ થયું છે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા આજરોજ જીલ્લા ના તમામ તાલુકા માં મામલતદાર ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રજૂઆત કરી છે કે (૧) બનાસકાંઠા જીલ્લા માટે નર્મદા નહેર દ્વારા કડાણા ડેમ માંથી ધરોઇ ડેમમાં પાણી નાખી ધરોઇ ડેમ માંથી મુક્તેશ્વર ડેમ માં પાણી નાખો અને ત્યાર બાદ દાંતીવાડા અને સીપુ ડેમ માં પાણી નાખ
છબી

જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો.આપના જિલ્લામાં તથા તાલુકા માં સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો PHN NEWS CHANNEL MO. 9724355400

છબી
જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના  જિલ્લામાં તથા તાલુકા માં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  PHN NEWS CHANNEL MO. 9724355400

બનાસકાંઠાસુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ ....કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ....

છબી
બનાસકાંઠા સુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ .... કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ.... જિલ્લાની એસઓજી પોલીસને બાતમી મળતા કરાઈ હતી રેડ...રેદ દરમ્યાન રૂ.13,44,000નું શંકાસ્પદ બાયોડીઝલ મળી આવતા પોલીસે સીઝ કરી અનિલ મુલચંદભાઇ જાટ સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી.... બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

58 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત ભવનનો " જી " પડી ગયો!પંચાયત આગળ દબાણ ધારકોનો અડિંગો*

છબી
*58 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત ભવનનો " જી " પડી ગયો!પંચાયત આગળ દબાણ ધારકોનો અડિંગો* શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ ધામ મા ગુજરાત ની સૌથી મોટી ગ્રામ પંચાયત આવેલી છે અને આ પંચાયત ની આર્થિક સ્થિતિ નબળી હોઈ આ પંચાયતને અત્યાર સુધી વિવિઘ ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે. છેલ્લા કેટલાક વર્ષ સુધી અંબાજી ગ્રામ પંચાયત જૂનાનાકા કોમ્યુંનીટી હોલ ખાતે ખસેડવામાં આવી હતી અને ગ્રામ પંચાયત નુ ભવન જર્જરીત અને ખંડેર બની જતા જીઇબી ઑફિસ પાસે નવીન ભવન અધધ 58 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને 7 દીવસ પહેલાં આ ભવન ખુલ્લુ મુકાયું હતું પણ આજે સાંજે આ ભવન પર લખેલ જી પડી જતાં લોકોમાં આ 58 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ભવન ના બાંધકામ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.     અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત હોવા છતાં આ ગામ મા વિકાસ થતો નથી અને જો કોઇ વિકાસ કરવા માંગે તો વિરોધીઓ ઊભા થઈ જાય છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ ગામના વિકાસ માટે કઈજ કરવામાં આવતું નથી. આ ગામ માં હજી સુધી બાયપ

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 19-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 19-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.
છબી

जयपुर में पर्यटक स्थलों पर आपत्तिजनक विडियो बनाने के आरोपी व्यक्ति को पुलिस ने गिरफ्तार किया है.पर्यटक स्थलों पर महिलाओं की आपत्तिजनक वीडियो बनाता था युवक, पुलिस ने किया अरेस्टPrime HINDUSTAN NEWS18th Aug 2021,

છબી
जयपुर में पर्यटक स्थलों पर आपत्तिजनक  विडियो बनाने के आरोपी व्यक्ति को पुलिस ने गिरफ्तार किया है. पर्यटक स्थलों पर महिलाओं की आपत्तिजनक वीडियो बनाता था युवक, पुलिस ने किया अरेस्ट Prime HINDUSTAN NEWS18th Aug 2021, जयपुर में पर्यटक स्थलों पर आपत्तिजनक  विडियो बनाने के आरोपी व्यक्ति को पुलिस ने गिरफ्तार किया है. आरोपी व्यक्ति जयपुर में महिला पर्यटकों की अश्लील वीडियो बनाता था. आरोपी व्यक्ति के फोन से 200 अश्लील विडियो भी पुलिस को मिली है. टूरिस्ट स्पॉट, मंदिर में छोटे कपड़े पहन कर आई लड़कियों की जूतों के फीते बांधने के बहाने अश्लील वीडियो बनाता था. प्रतीकात्मक फोटो. जयपुर. राजस्थान में एक सीकर जिले के रहने वाले एक व्यक्ति का शर्मनाक कारनामा सामने आया है. जयपुर में पुलिस ने ऐसे शख्स को गिरफ्तार किया है जो पर्यटक स्थलों पर स्कर्ट या फ्रॉक पहनने वाली महिलाओं की अश्लील विडियो बनाता था. आरोपी शख्स को पुलिस ने अंबर किले से रंगे हाथ गिरफ्तार किया है. पुलिस ने जब आरोपी के मोबाइल की गैलरी खंगाली तो चौंकाने वाला खुलासा हुआ. आरोपी सुरेश के फोन से मंदिर, पर्यटक स्थलों और वर्ल्ड ट्रेड पार

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.

છબી
ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો આવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. રક્ષાબંધનના પવિત્ર તહેવાર આવી રહેલ છે. ત્યારે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા મોડાસામાં શ્રમજીવી પરિવારોના રહેણાંક વિસ્તારોમાં ઘેર ઘેર સંપર્ક કરવામાં આવ્યો. આ વિસ્તારોના બાળકોના કૌશલ્યને બહાર લાવવા 17 ઑગસ્ટ, મંગળવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બાળ કૌશલ્ય પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવી રહેલ રક્ષાબંધન પૂર્વે આ  બાળકોને અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. જેમાં પ્રોજેક્ટર તેમજ બહેનોની મદદથી આ બાળકોના હાથે જ રાખડીઓ બનાવવામાં આવી. જે આ આયોજન દ્વારા આવા બાળકો માટે અને તેઓના પરિવાર માટે ખૂબ જ જરૂરી કાર્યક્રમ યોજાયો. જે આ બાળકો પોતાના ઘેર જઈ પરિવારના સૌ આવી રાખડીઓ બનાવી આર્થિક સંપન્નતા માટે ઉપયોગી બની રહેશે.      આ આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પ્રોજેક્ટરની મોટી સ્ક્રિન પર વડોદરાથી લક્ષ્મીબેન લીંબડ તથા ગાંધીનગરથી બંસરીબેન સોની એ ઑનલાઇન સંપર્કમાં રહી

ગુજરાત સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો

છબી
Prime HINDUSTAN NEWS.ગુજરાત  સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો  ( જુઠ્ઠી સરકાર જુઠ્ઠા વાયદા ના નારા સાથે સુજલામ્ સુફલામ્ કેનાલમાં ખેડૂતો દ્વારા મીણબત્તીથી પ્રગટાવીને અનોખો વિરોધ કર્યો ) બનાસકાંઠા જીલ્લો એટલે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલ અતિ પછાત જીલ્લો છે જીલ્લા માં વરસાદ અનિયમિત થાય છે  બનાસકાંઠા જીલ્લા માં વર્ષે ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધી સતત કુદરતી આફતો નો સામનો કરવો પડે છે અને મોંઘવારી ના ખપ્પરમાં ફસાયેલા ખેડૂતો હવે કુદરતી આફતો થી મુશ્કેલી માં મુકાઈ ગયા છે ચાલુ વર્ષે જીલ્લા માં વરસાદ ૭ ટક કરતા ઓછો થયો છે અને ખેડૂતો દ્વારા મોંઘવારી ના સમયમાં મોઘું બિયારણ ખાતર અને ખેડ કરી વાવણી કરેલ પાક વરસાદ વિના નિષ્ફળ  ગયો છે અને થોડો ઘણો બચેલો પાક બચાવવા ખેડૂતો કાગના ડોળે વરસાદ ના ઈન્તજાર કરી રહ્યા છે  બીજી બાજુ ભારત સરકાર   વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને મુખ્યમંત્રી સિંચાઇ માટે નહેર મારફતે પાણી આપી પાક બચાવવા ની જાહેરાત કરે છે અને નાયબ મુખ્યમંત્રી પ્ર

રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ )

છબી
( રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી  રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ ) રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા ના  માં ખેડૂતો ની સંગઠન માં  હોદ્દેદાર તરીકે નિમણુંક કરવા માં આવી તેથી  જીલ્લા નું સંગઠન માળખું  મજબૂત થયું છે - વી.કે.કાગ     કેન્દ્ર ની નરેન્દ્ર મોદી ની વર્તમાન સરકાર વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ  વધારો ,રાસાયણિક ખાતર ,હાઇબ્રીડ બિયારણ અને જંતુનાશક દવાઓ માં જંગી ભાવ વધારો કરી ખેડૂતો ને પાયમાલ કરી નાખ્યા છે તેથી આવક ડબડ થવાની જગ્યાએ જાવક ( ખર્ચ) ડબલ થઈ ગઈ છે  અને બીજી બાજુ વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી છે અને ગુજરાત મુખ્યમંત્રી દ્રષ્ટિ  જાહેરાત કરવામાં આવેલ  કે પાક બચાવવા કેનાલ પાણી છોડવા માં આવશે અને બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી મીડીયા સમક્ષ આવી  જાહેરાત કરે છે કે ખેતી પાક ને બચાવવા વરસાદ સિવાય કોઈ વિકલ્પ નથી અને પાણી નહેર મારફતે આપી શકાય નહીં આવા બેજવાબદાર સ્ટેટમેન્ટ થી ખેડૂતો ઘા ઉપર નમક છાંટવા જેવું છે અને ગુજરાત માં  ચાલુ વર્ષ

અંબાજી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી નાસતો ફરતો આરોપી કાના ભૂરાને ઝડપી પાડતી અંબાજી પોલીસ*

છબી
*અંબાજી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી નાસતો ફરતો આરોપી કાના ભૂરાને ઝડપી પાડતી અંબાજી પોલીસ*  IGP સાહેબ શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત  પોલીસ અધિક્ષક શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ પાલનપુર બનાસકાંઠાના માર્ગદર્શન આધારે ડી.વાય.એસ.પી. શ્રી આર. કે. પટેલ સાહેબ પાલનપુર ડીવીઝનના સુપર વિઝન હેઠળ ..  પો.ઈન્સ શ્રી જે.બી.આચાર્ય અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ  શ્રી બાબુલાલ મણીલાલ અ.હેડ.કોન્સ અંબાજી પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં અંબાજી પોલીસ સ્ટાફના PC સુરેશભાઈ ગોદડભાઈ, PC મગશીભાઈ કલ્યાણભાઈ, PC પ્રવિણભાઈ બાબુલાલ, PC ભરતભાઈ ગોરધનભાઈ દ્રારા અંબાજી પો.સ્ટે. ફર્સ્ટ *ગુ.ર.નં- ૬૦/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૫૦૪ મુજબના ગુનામાં ૭ વર્ષ થી નાસતા ફરતો આરોપી કાંનાભાઈ ભુરાભાઈ જાતે.ડુંગાઈચા* ઉ.વ.૪૫ ધંધો.ખેતીકામ રહે. વિરમવેરી હોળીફળી તા.દાંતા જી.બનાસકાંઠાવાળાને આજરોજ ખાનગી બાતમી હકીકત આધારે ઝડપી લઈ તેના સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર