અંબાજી બસ સ્ટેન્ડમાં શૌચાલય જતી મહિલાઓ સાથે ઉગ્ર વર્તન કરી મન ફાવે તેમ યાત્રિકોની સાથે કરવામાં આવી રહી છે લુંટ

**અંબાજી બસ સ્ટેન્ડમાં શૌચાલય જતી મહિલાઓ સાથે ઉગ્ર વર્તન કરી મન ફાવે તેમ યાત્રિકોની સાથે કરવામાં આવી રહી છે લુંટ*    
અંબાજી આવતા યાત્રિક મહિલાઓ સાથે ઉગ્ર વર્તન કરી મન ફાવે તેમ પૈસા પડાવતા શૌચાલય ના સંચાલક નુ ડેપો મેનેજર ટેન્ડર રદ કરાવે તેવી યાત્રીકો ની માંગ*  

 અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે ત્યારે અંબાજીમાં દિવસના લાખો માય ભક્તો મા આંબાનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે અને મોટા ભાગના યાત્રીકો બસની મુસાફરી કરી અંબાજી દર્શન કરવા આવતા હોય ત્યારે અંબાજી બસ સ્ટેશનમાં બસ આવે ત્યારે યાત્રીકો અંબાજી બસ સ્ટેશનમાં શૌચાલય માટે જાય ત્યારે અંબાજી બસ સ્ટેશન માં પગ ઉપર પગ ચડાવી બેઠેલા સાહેબ મહિલા ઓ પાસે થીં પંદર રૂપિયા અને વિસ રુપિયા માંગતા હોય છે ત્યારે પાંચ રૂપિયા તો બધા જ શૌચાલયમાં ચાલે ત્યારે બસ સ્ટેશનમાં પગ ઉપર પગ ચડાવી બેઠેલા સાહેબ મહીલાઓ પાસેથી પાંચ રૂપિયાની જગ્યાએ પંદર રૂપિયા અને વિસ રુપિયા માંગે છે ત્યારે મહિલાઓ દ્વારા પાંચ રૂપિયા આપે છે ત્યારે મહિલાઓ સાથે ઉગ્ર વર્તન અને દાદાગીરી કરીને મહિલાઓ પાસેથી પૈસા પડાવે છે ત્યારે અંબાજી બસ સ્ટેશનમાં શૌચાલય ના નામે ઉઘાડી લુંટ કરવામાં આવી રહી છે ત્યારે અંબાજી બસ સ્ટેશનમાં શૌચાલય ના નામે ઉઘાડી લુંટ ચલાવતા સંચાલક સામે અંબાજી ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક તપાસ કરી આવાં અંબાજી બસ સ્ટેન્ડ અને અંબાજી નુ નામ ખરાબ કરે તેવા સંચાલક તાત્કાલિક તગેડી મુકવા જોઈએ અને શૌચાલય ના બહાર ભાવનું લિસ્ટ લગાવવામાં આવે તો અંબાજી આવતા યાત્રિકો શૌચાલય જાય તો તેમની સાથે છેતરપિંડી ન થાય  તેવી યાત્રિકોની માંગ ઉઠી રહી
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો