અંબાજી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી નાસતો ફરતો આરોપી કાના ભૂરાને ઝડપી પાડતી અંબાજી પોલીસ*

*અંબાજી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી નાસતો ફરતો આરોપી કાના ભૂરાને ઝડપી પાડતી અંબાજી પોલીસ* 
IGP સાહેબ શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત  પોલીસ અધિક્ષક શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ પાલનપુર બનાસકાંઠાના માર્ગદર્શન આધારે ડી.વાય.એસ.પી. શ્રી આર. કે. પટેલ સાહેબ પાલનપુર ડીવીઝનના સુપર વિઝન હેઠળ ..  પો.ઈન્સ શ્રી જે.બી.આચાર્ય અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ  શ્રી બાબુલાલ મણીલાલ અ.હેડ.કોન્સ અંબાજી પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં અંબાજી પોલીસ સ્ટાફના PC સુરેશભાઈ ગોદડભાઈ, PC મગશીભાઈ કલ્યાણભાઈ, PC પ્રવિણભાઈ બાબુલાલ, PC ભરતભાઈ ગોરધનભાઈ દ્રારા અંબાજી પો.સ્ટે. ફર્સ્ટ *ગુ.ર.નં- ૬૦/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૫૦૪ મુજબના ગુનામાં ૭ વર્ષ થી નાસતા ફરતો આરોપી કાંનાભાઈ ભુરાભાઈ જાતે.ડુંગાઈચા* ઉ.વ.૪૫ ધંધો.ખેતીકામ રહે. વિરમવેરી હોળીફળી તા.દાંતા જી.બનાસકાંઠાવાળાને આજરોજ ખાનગી બાતમી હકીકત આધારે ઝડપી લઈ તેના સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો