લુવાણા કળશ ગામે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવીથરાદ તાલુકાના લુવાણા કળશ ગામે જન્માષ્ટમી ના મહા પર્વ પર લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજી ના ઉપાસક અને ગૌભક્ત નરસી એચ દવે ના પુત્ર કિશન ભાઈ નો જન્માષ્ટમીના દિવસે જન્મદિવસ હોઈ પોતાના પુત્રનો જન્મદિવસની ઉજવણી પુરા વાસ માં માખણ વેચીને અને પરિવાર સાથે રહી ને રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી અને દર સાલ તો મિત્ર મંડળ દ્વારા ગામની અંદર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે જન્માષ્ટમી ના મહા પર્વ પર લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજી ના ઉપાસક અને ગૌભક્ત નરસી એચ દવે ના પુત્ર કિશન ભાઈ નો જન્માષ્ટમીના દિવસે જન્મદિવસ હોઈ પોતાના પુત્રનો જન્મદિવસની ઉજવણી પુરા વાસ માં માખણ વેચીને અને પરિવાર સાથે રહી ને રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી અને દર સાલ તો મિત્ર મંડળ દ્વારા ગામની અંદર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે જન્મ દિવસના દિવસે પણ આસાલ કોરોના ના લીધે પોતાના ઘરે પરિવાર સાથે રહીને પોતાના પુત્રનો કિશનભાઇ દવે નો જન્મદિવસ ની ઘરે ઉજવણી કરી હતી અને જન્મદિવસ નિમિત્તે તમામ દવે હાડી પરિવાર લુવાણા કળશ દવે કિશન ભાઈ ને જન્મદિવસની શુભકામના પાઠવી હતી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com