આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ
પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું
પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું મહુવા મા આજરોજ તા :07/05/21 શુક્રવાર ના રોજ મહુવા ના મધ્ય એવા કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે પ્રેરક દાતા શ્રી પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી તેમજ કૃષ્ણા હોલ ટ્રસ્ટ ના સહયોગ થી ચેમ્બર ઓફ કૉમેર્સ મહુવા સંચાલિત 20 બેડ સાથે નું ની:શુલ્ક (ફ્રી ) કોવીડ કેર સારવાર કેન્દ્ર શરુ કરવામાં આવેલ જેમાં 10 બેડ પર ઓક્સિઝન સગવડ પણ રાખવામાં આવેલ છે શરુ થનાર કેન્દ્ર મા ખાસ કરી દાખલ થયેલ દર્દી ના મેડિકલ રિપોર્ટ તેમજ દવા અને સારવાર સંપૂર્ણ પણે ફ્રી રાખતા અને શહેર ની મધ્ય મા હોવાથી ગરીબ દર્દી માટે કેન્દ્ર આશીર્વાદ રૂપ બની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારીબાપુ એ રાજુલા ની સપ્તાહ દરમ્યાન કોરોના મહામારી ચિંતા કર્યા બાદ મહુવા સાથે અન્ય તાલુકા મા ખુબ જ મોટુ આર્થિક યોગદાન આપી ને કોરોના ના ના દર્દી ની યોગ્ય સારવાર શહેર મા જ મળી રહે બહાર જવુ ના પડે તેવી બાપુ એ ચિંતા વ્યક્ત કરતા અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ તેના ભાગરૂપે ટૂંકા ...
ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.
ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો આવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. રક્ષાબંધનના પવિત્ર તહેવાર આવી રહેલ છે. ત્યારે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા મોડાસામાં શ્રમજીવી પરિવારોના રહેણાંક વિસ્તારોમાં ઘેર ઘેર સંપર્ક કરવામાં આવ્યો. આ વિસ્તારોના બાળકોના કૌશલ્યને બહાર લાવવા 17 ઑગસ્ટ, મંગળવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બાળ કૌશલ્ય પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવી રહેલ રક્ષાબંધન પૂર્વે આ બાળકોને અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. જેમાં પ્રોજેક્ટર તેમજ બહેનોની મદદથી આ બાળકોના હાથે જ રાખડીઓ બનાવવામાં આવી. જે આ આયોજન દ્વારા આવા બાળકો માટે અને તેઓના પરિવાર માટે ખૂબ જ જરૂરી કાર્યક્રમ યોજાયો. જે આ બાળકો પોતાના ઘેર જઈ પરિવારના સૌ આવી રાખડીઓ બનાવી આર્થિક સંપન્નતા માટે ઉપયોગી બની રહેશે. આ આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પ્રોજેક્ટરની મોટી સ્ક્રિન પર વડોદરાથી લક્ષ્મીબેન લીંબડ તથા ગાંધીનગરથી બંસરીબેન સોની એ ઑન...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com