અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના રાધે પેલેસ હોટલમાંથી જુગાર રમતા કુલ આઠ ઈસમો પાસેથી રોકડ રકડ કુલ રૂ,62,040/- તથા મોબાઈલ નંગ-8 કી.રૂ.69000/- એમ કુલ કી.રૂ.1,31,040/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના રાધે પેલેસ હોટલમાંથી જુગાર રમતા કુલ આઠ ઈસમો પાસેથી રોકડ રકડ કુલ રૂ,62,040/- તથા મોબાઈલ નંગ-8 કી.રૂ.69000/- એમ કુલ કી.રૂ.1,31,040/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠાશ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓ ના માર્ગ દર્શન મુજબ
જી.એમ.ભુંભાણી પો.સબ.ઇન્સ તથા પો.કોન્સ.ઈશ્વરભાઈ,નિશાંત, જોરાવરસિંહ,પ્રકાશભાઈ, રાજુભાઇ, પ્રભુભાઈ* નાઓ અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના *પો.કોન્સ ઈશ્વરભાઈ દેસાઈ* નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે *રાધે પેલેસ હોટલ* માં કેટલાક ઇસમો તીન પત્તિનો પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે જેઓને હોટલના રૂમ નમ્બર 201 માં જોતો કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી ત્રીન પતીનો જુગાર રમી રમતા હોય તેઓને જે તે સ્થિતિમાં કોર્ડન કરી પકડી પાડેલ આઠ ઈસમોને *(1)હિતેન્દ્રકુમાર વસંતલાલ જોષી રહે.માણસા (2) વિજયભાઈ દેવજીભાઈ પટેલ રહે.પરબતપુરા (3) સજયકુમાર જીવનભાઈ પટેલ રહે.પરબતપુરા (4) પરેશભાઈ જીવણભાઈ પટેલ અમદાવાદ (5) બાબુભાઇ કચરાભાઈ પટેલ રહે.રાજપુરા (6) રાજુભાઇ બાબુભાઇ નાઈ રહે.માણસા (7) રામાભાઈ કરશનભાઈ પટેલ રહે.રાજપુરા (8) રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ માણસા તા.ગાંધીનગર વાળાઓ પાસેથી *રોકડ રકમ રૂ,62,040/* તથા *મોબાઈલ નંગ-8 કિ.રૂ.69,000/- એમ કુલ કી.રૂ.1,31,040/- નો મુદ્દામાલ તથા જુગારના સાહીત્ય સાથે પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ *અંબાજી પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.*
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com