અરવલ્લી જિલ્લા ના ભિલોડા માકેઁટયાડઁ નો ઈતિહાસ રચાયો.ભિલોડા abmc માકેઁટયાડઁમાં એક મહિલા ચેરમેનને APMC માર્કેટ યાર્ડ નું સુકાન સોપવામાં આવ્યુ.પ્રથમવાર ચેરમેનન પદે એક મહિલાનેની માકેઁટયાડઁ જવાબદારી આપવામાં આવી.પ્રથમ વાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા બિનહરીફ તરીકે ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા

અરવલ્લી જિલ્લા ના ભિલોડા  માકેઁટયાડઁ નો ઈતિહાસ રચાયો.
ભિલોડા abmc માકેઁટયાડઁમાં  એક મહિલા ચેરમેનને APMC માર્કેટ યાર્ડ નું સુકાન સોપવામાં આવ્યુ.

પ્રથમવાર  ચેરમેનન પદે એક મહિલાનેની માકેઁટયાડઁ  જવાબદારી  આપવામાં આવી.
પ્રથમ વાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા બિનહરીફ  તરીકે   ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા
વાઈસચેરમેન પદેબિનહરીફ પટેલ જયંતીભાઈ કુબેરભાઈ   ચૂંટાઈ આવ્યા
ગુજરાત રાજ્યમાં APMC.માકેઁટયાડઁ મહિલા હિસ્સેદારીનું એક  ઉતમ ઉદાહરણ જોવા મળ્યુ.
ટ્રાયબલ એરિયામાં APMC માકેઁટયાડઁ માં પ્રથમવાર મહિલા ચેરમેન પદે નિમણૂંક થઈ.
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ભિલોડામાં એક મહિલા ચેરમેન પદે પહેલીવાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા ની
નિમણૂંક થવા થી અત્ર-તંત્ર સવઁત્ર ખુશીનો માહોલ જોવા મળ્યો

 રીપોર્ટ જ્યોતિકા ખરાડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.