દાંતામાં ઇકો ચાલકે એક આધેડને અડફેટે લેતાં થઈ ગંભીર ઇજાઓ

*દાંતામાં ઇકો ચાલકે એક આધેડને અડફેટે લેતાં થઈ ગંભીર ઇજાઓ
દાંતામાં આધેડને અડફેટે લઇ ઈકો ચાલક ભાંગીજતા ઈકો ચાલકનો પીછો કરીને બાઈક ચાલકે   મોટાસડા થી પકડ્યો*
દાંતામાં દિન પ્રતિદિન વાહન ચાલકો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સાંજના સાડા છ વાગ્યાનાં સમયે બાદરજી ઠાકોર રહે પાણોદર તે દાંતા થી ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન દાંતા પીકપ સ્ટેન્ડ આગળ ઉભેલાં હતાં તે દરમિયાન એક ઈકો ચાલક બેફામ રીતે ઈકો હાંકતા આશરે સીત્તેર વર્ષની ઉમરના આધેડને અડફેટે લેતાં તેમના શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈકો ચાલક હડફેટ લીધાં ભાગી ગયો તે દરમિયાન એક બાઇક તેનો પીછો કરીને મોટાસડા થી પકડ્યો હતો અને ઈકો ચાલક પોતાની ગલતી ન માનતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને દાંતા 108 દ્વારા ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે દાંતા  રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા 

*અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.