દાંતાના અભાપુર પુલની એક બાજુ દેશી દારુનું વેચાણ અને બીજી બાજુ વરલી મટકાના જુગાર ચાલુ*

*દાંતાના અભાપુર પુલની એક બાજુ દેશી દારુનું વેચાણ અને બીજી બાજુ વરલી મટકાના જુગાર ચાલુ*
અભાપુર પુલની એક બાજુમાં મુકેશ ઠાકોર ના અડ્ડાઓ અને બીજી બાજુ વરલી મટકાના જુગાર ધમધમી રહ્યા છે ત્યારે દાંતા નવિન આવેલા PSI કોઈ પગલાં લેશે ખરા*

દાંતા તાલુકામાં દિન પ્રતિદિન દારુ અને જુગારની પ્રવુતિઓ વધી રહી છે ત્યારે દાંતાથી નવાવાસ તરફ જતા ડાબી બાજુ વરલી મટકાના આંકડાઓ ના જુગાર ધમધમી રહ્યા છે અને જમણ બાજુ અભાપુરાના મુકેશ ઠાકોર જ્યારે કોઈ શાકભાજીનું વેચાણ કરતા હોય તેમ કોઈનાં ડર વગર દારુનું વેચાણ કરી રહ્યા છે ત્યારે દાંતામાં આવેલા નવિન psi આવાં માથા ભારે બુટલેગરો અને વરલી મટકાના જુગારીઓ ઉપર શું પગલાં લેશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે અને દાંતાના અભાપુરા પુલની બાજુમાં મુકેશ ઠાકોર વરસોથી મોટા પ્રમાણમાં દેશી દારુના ધંધા સાથે સંકળાયેલ છે અને તેનાં ઉપર અનેક દારૂના ગુનાઓ છે છતાં પણ હજુ મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ કરે છે અને બીજી બાજુમાં વરલી મટકાના જુગારમાં મોટા માથાઓ હોવાનાં કારણે દિવસની લાખો રૂપિયાનો વરલી મટકાનો જુગાર રમાય છે આવાં માથા ભારે બુટલેગરો અને વરલી મટકાનો જુગાર રમાડી લોકો બરબાદી કરતાં માથે ભારે બુટલેગરો અને વરલી મટકાના જુગાર રમાડતા શખ્સો સામે પોલીસ કાર્યવાહી ક્યારે કરશે દાંતામાં આવેલા નવિન પીએસઆઇ હવે આવા માથાં ભારે બુટલેગરો અને વરલી મટકાના જુગારીઓને કેટલા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને જેલન હવાલે કરશે તે જોવાનું રહ્યું

રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો