બનાસકાંઠાસુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ ....કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ....

બનાસકાંઠા
સુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ ....
કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ....
જિલ્લાની એસઓજી પોલીસને બાતમી મળતા કરાઈ હતી રેડ...રેદ દરમ્યાન રૂ.13,44,000નું શંકાસ્પદ બાયોડીઝલ મળી આવતા પોલીસે સીઝ કરી અનિલ મુલચંદભાઇ જાટ સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી.... બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

ટિપ્પણીઓ