બનાસકાંઠા... દાંતા જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજિત માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..બોક્સ..76 જેટલી સગર્ભા માતાઓ માતૃવંદના કેપમાં તપાસ કરવામાં આવી*
*બનાસકાંઠા... દાંતા જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજિત માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..બોક્સ..76 જેટલી સગર્ભા માતાઓ માતૃવંદના કેપમાં તપાસ કરવામાં આવી*
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજ રોજ માતૃવંદના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડો.જસવંતભાઈ મેવાડા દીપ હોસ્પિટલ સતલાસણા દ્વારા રેફરલ સેવાઓ પુરી પાડવામાં આવી હતી
દાંતા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી એ માતૃવંદના કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સદર કેમ્પમાં આશરે 76 જેટલી સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી અને જેમાંથી 36 સગર્ભા માતાઓનો રસીકરણ કરી સુરક્ષિત કરવામાં આવી હતી અને 32 જેટલી જોખમી સગર્ભા માતાઓ એટલે કે ખૂનની કમી શરીરમાં અશક્તિ વગેરે નાની નાની તકલીફોના પડે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમને જોઈતી ટીટમેન્ટ આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી
વધુમાં તમામ સગર્ભાઓને 108 એમ્બ્યુલન્સ સેવા તથા ખિલ ખિલાટ સેવાઓનો ઉપયોગ કરી સેવાઓ પુરી પાડવામાં આવશે
*લક્ષમણ ઝાલા દાંતા બનાસકાંઠા*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com